SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अविसारय. त्रि० [अविशारद] અચતુર, અકુશલ अविसुद्ध. त्रि० [अविशुद्ध શુદ્ધ નહીં તે, વિશુદ્ધ વર્ણ આદિથી રહિત अविसुद्धलेस. त्रि० [अविशुद्धलेश्य] કૃષ્ણ આદિ અશુદ્ધ લેયાવાળો अविसुद्धलेसतर. त्रि० [अविशुद्धलेश्यतर] અતિ અશુદ્ધ મનોપરિણામ વાળો अविसुद्धलेस्स. त्रि० [अविशुद्धलेश्य] કૃષ્ણ આદિ અશુદ્ધ વેશ્યાવાળો अविसुद्धलेस्सतराग. त्रि० [अविशुद्धलेश्यतरक] અતિ અશુદ્ધ મનોપરિણામવાળો अविसुद्धवण्णतर. त्रि० [अविशुद्धवर्णत्तर] અતિ અશુદ્ધ વર્ણવાળો अविसुद्धवण्णतराग. त्रि० [अविशुद्धवर्णतरक] અતિ અશુદ્ધ વર્ણવાળો अविसेस. त्रि० [अविशेष સામાન્ય, વિશેષ રહિત अविसेसिय. त्रि० [अविशेषित] વિભાગ રહિત अविस्ससणिज्ज. त्रि० [अविश्वसनीय] વિશ્વાસ કરવા યોગ્ય નહીં તે अविस्साम. न०/अविश्राम] વિશ્રામ રહિત अविस्सास. त्रि० [अविश्वास्य વિશ્વાસ કરવા માટે અયોગ્ય अविहण्णमाण. त्रि० [अविहन्यमान] વિવિધ પરિષહ ઉપસર્ગથી ન હણાતો अविहरिअ. त्रि० [अविहरित] ન વિચરતા अविहवा. स्त्री० [अविधवा] પતિવ્રતા સ્ત્રી अविहवावहू. स्त्री० [अविधवावधू] સધવા સ્ત્રી अविहि. पु० [अविधि] શાસ્ત્ર વિહિત વિધિનો અભાવ अविहिंस. त्रि० [अविहिंस] હિંસા વગરનો, દયાળુ अविहिंसमाण. कृ० [अविहिंसत्] હિંસા રહિત એવો તે, દયાવાન अविहिंसा. स्त्री० [अविहिंसा હિંસાનો અભાવ अविहिंसित. त्रि० [अविहिंसत् સારી રીતે નિર્જીવ થયેલ, અચિત્ત अविहिभिन्न. न० [अविधिभिन्न વિધિ રહિત ભેદાયેલ अविही. पु० [अविधि यो ‘अविही अविहीपरिहारी. त्रि० [अविधिपरिहारी] અવિધિનો ત્યાગ કરનાર अविहेडय. पु० [अविहेढक કોઈને બાધા કે પીડા ન ઉપજાવનાર अवी. अ० [अपि यो ‘अवि अवीची. त्रि० [अवीचि] કષાયરૂપ તરંગ રહિત अवीचीदव्व. न० [अवीचिद्रव्य સર્વોત્કૃષ્ટ આહાર વર્ગણા अवीचीपथ. पु० [अवीचिपथ] સર્વોત્કૃષ્ટ માર્ગ अवीतिक्कंत. त्रि० [अव्यतिक्रान्त] અતિક્રમણ કે ઉલ્લંઘન ન કરેલ अवीरीय. पु० [अवीर्य મનની શક્તિ વિનાનો अवीरियत्त. न० [अवीर्यत्व] મનની શક્તિ રહિતપણું, વીર્યપણાનો અભાવ अवीसंभ. पु० [अविश्रम्भ] પ્રાણાતિપાતનું એક ગૌણ નામ अवीसत्थ. त्रि० [अविश्वस्त] વિશ્વાસ રહિત अवीसांत. त्रि० [अविश्रान्त થાકેલો નહીં તે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 180
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy