________________
आगम शब्दादि संग्रह
अविरत. त्रि० [अविरत] વિરમેલ નહીં તે, વિરતિ રહિત, પાપ નિવૃત્તિ રહિત, સાવદ્ય-જોગથી નિવૃત્ત ન થયેલ अविरति. स्त्री० [अविरति]
यो ‘अविरइ अविरतिवाय. पु०/अविरतिवाद]
મૈથુન સંબંધિ ચર્ચા अविरत्त. त्रि० [अविरक्त]
અનુરક્ત, રાગી अविरय. त्रि०अविरत] यो 'अविरत अविरयसम्मदिट्ठि. पु० [अविरतसम्यग्दृष्टि]
ચોથે ગુણઠાણે વર્તતો જીવ अविरल. त्रि० [अविरल
ઘટ્ટ નિરંતર अविरह. पु० [अविरह વિરહનો અભાવ अविरहिय. त्रि० [अविरहित] વિરહ રહિત, નિરંતર अविरहियगुण. न० [अविरहितगुण]
જેને વિરહ થવાનો સ્વભાવ નથી તે अविराय. कृ०/०
પ્રગટ નહીં થયેલું अविराहणा. स्त्री० [अविराधना] વિરાધના કે સંયમ ખંડનનો અભાવ अविराहिय. त्रि० [अविराधित] સર્વથા વિરાધના-ખંડન ન કરેલ अविराहियसंजम. पु०/अविराधितसंयत
સંયમની વિરાધના ન કરતા-સાધુ अविराहियसंजमासंजम. पु०/अविराधितसंयमासंयम]
અખંડિત શ્રાવકધર્મ अविरुद्ध. त्रि० [अविरुद्ध
પૂર્વાપર વિરોધ રહિત, સંગતિયુક્ત, વિનયવાન अविल. न० [आविल
અસ્વચ્છ, મલીન अविलंबिय. त्रि० [अविलम्बित વિલંબ રહિત, ઉતાવળો
अविला. स्त्री० [अवी
ઘેટી, ગાડર अविलीण. त्रि० [अविलीन]
પીગળેલ નહીં તે, અવિનષ્ટ, અજુગુપ્તિત अविवच्चास. त्रि० [अविपर्यास] વિપરીતતા રહિત अविवच्चासा. स्त्री० [अविव्यतासा] વિપરીતતા રહિત, વ્યત્યાસ રહિત अविवन्न. त्रि० [अविपन्न નાશ ન પામેલ अविवरीय. त्रि० [अविपरीत] | વિપરીત નહીં તે अविविचित्ता. कृ० [अविविच्य]
પૃથક્કરણ કર્યા વિના अविसंघाइय. न० [अविसङ्घातित]
સંહત નહીં કરેલ अविसंत. कृ० [अविश्रान्त
ન થાકેલો अविसंधि. पु० [अविसन्धि]
પૂર્વાપર વિશેષ ન આવે તેવું अविसंवादन. न० [अविसंवादन] યથાર્થ બોલવું, બોલીને ફરી ન જવું તે अविसंवादि. त्रि० [अविसंवादिन्]
યથાર્થ, અયથાર્થ કે વિસંવાદી નહીં તે अविसंवायण. पु० [अविसंवादन]
यो ‘अतिसंवादन अविसंवायणाजोग. पु० [अविसंवादनाजोग] યથાર્થ બોલવારૂપ પ્રવૃત્તિ अविसय. न०/अविषय] નિર્વિષય, જ્ઞાનનો વિષય નહીં अविसाति. त्रि०/अविषादिन्
ખેદ રહિત, વિષાદ રહિત अविसादि. त्रि० [अविषादिन्
ખેદ રહિત अविसाम. न०/अविश्राम] વિશ્રામ રહિત, વિષાદ રહિત
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
TOB
Page 179