________________
अवलोय. धा० (अवलोक्]
અવલોકવું
अवलोयण न० ( अवलोकन ]
દર્શન
अवलोव. पु० (अवलोप ]
વસ્તુના સદ્ભાવને છુપાવવો તે, અસત્ય
अवल्लय न० [दे० ]
હોડીનું એક ઉપકરણ
अवव. न० [ अवव]
‘કાળ’નું એક મા૫, ૮૪ લાખ અવવંગ પ્રમાણ બાળવિશેષ
आगम शब्दादि संग्रह
अववंग न० (अववाङ्ग]
'કાળ'નું એક મા૫, ૮૪ લાખ અટટ પ્રમાણ કાળવિશેષ
अववरोवित्ता. स्वी० [अव्यपरोवित्]
નાશનો અભાવ
अववरोवेत्ता. स्त्री० [ अव्यपरोवितृ] दुखो 'पर' अववहारि त्रि० ( अव्यवहारिन् ]
વેપારી નહીં તે
अववाय. पु० [ अपवाद]
બીજાનું ખરાબ બોલવું તે, નિંદા
अववार न० [अपद्वार]
खो अवदार
अवविह. वि० [ अवविद्ध)
ગોશાળાના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક ઉપાસક
अवस. त्रि० [ अवश]
પરવશ, પરતંત્ર
अवसउण न० [ अपशकुन ]
અપન
अवसक्क. धा० (अव+ष्वष्क्] પાછળ ખસી જવું
अवसक्कि. त्रि० (अवष्यष्किन्] દૂર રહેનાર
अवसग. त्रि० ( अवशक)
अवसन्न. त्रि० / अवसन्न)
તલ્લીન થયેલ, નિમગ્ન, ડૂબી ગયેલ अवसप्प. धा० [ अव+सृप्] દૂર ભાગી જવું
अवसप्पि. त्रि० (अवसर्पिन् ]
ભાગી જનાર, તજનાર अवसप्पिणी. स्त्री० [ अवसर्पिणी]
દશ કોડાકોડી સાગરોપમ ઉતરતો કાળ
अवसर. धा० [ अव+सृ] આશ્રય કરવો
अवसरित. कृ० [ अवसरत ] આશ્રય કરતો
अवसवस. त्रि० / अवशवश) પરવશ, સ્વતંત્રતારહિત
अवसव्वय न० [ अपसव्यक] ગ્રહની ચાલ વિશેષ
अवसह. पु० [ अवसथ ] ઘર, આશ્રય अवसाण न० [ अवसान ] છેડો, અંત
अवसि न० [ अवशिष्ट ] બાકી રહેલું
अवसीय धा० (अव +षद् ]
કલેશ પામવો
अवसीयमाण. कृ० (अवसीदत्] કલેશ પામતો
अवसीयय. कृ० [ अवसीदत्] કલેશ પામતો
अवसेय. पु० ( अवशेष ] બાકીનું, વધેલું
अवसेस. पु० [अवशेष ] भुमी उपर
अवसेसिकया. स्वी० [अवशेषिकता ]
બાકી રહેવાપણું
अवसेसिय. कृ० [ अवशेषित ] બાકીનું, શેષ રહેલું
खो अवस अवसन. त्रि० (अक्सन) નહીં વસતો
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
Page 173