SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अवरा. स्त्री० [अपरा] નલિના વિજયની મુખ્ય નગરી, પશ્ચિમ દિશા अवराइया. स्त्री० [अपराजिता] વપ્રાવિજયની મુખ્ય રાજધાની अवराजिता. स्त्री० [अपराजिता] या 'पर' अवराध. पु० [अपराध] ગુનો, ભૂલ, અતિચાર, વ્રતભંગની કોશિશ अवराह. पु० [अपराध] मी '64२' अवराहपय. न० [अपराधपद] ઇન્દ્રિયકષાય આદિ મોક્ષમાર્ગને રોકનાર अवराहि. त्रि०/अपराधिन् અપરાધી अवरिल्ल. त्रि० [अपरीय પશ્ચિમ તરફનું अवरुत्तर. पु० [अपरोत्तर] વાયવ્ય ખૂણો अवरुद्द. पु० [अपरुद्र] પરમાધામી દેવની એક જાતિ જે નારકીના હાથ-પગ ભાંગે अवरोप्पर. न० [परस्पर] અન્યોન્ય अवलंब. धा० [अव+लम्ब] આશ્રય કરવો अवलंबण. न० [अवलम्बन सवन, माश्रय, मोटली, साधार, 28, માથું નમાવવું પગ ઊંચા અને માથું નીચું કરી સરકનાર अवलंबणबाहा. स्त्री० [अवलम्बनबाहु] કઠોડો अवलंबणया. स्त्री० [अवलम्बनता] અવગ્રહ, મતિજ્ઞાનનો એક ભેદ अवलंबमाण. कृ० [अवलम्बमान] અવલંબતો, આશ્રય કે આધાર લેતો अवलंबिऊण. कृ० [अवलम्बित्वा] અવલંબીને, આધાર લઈને अवलंबित्तए. कृ० [अवलम्बयितुम् અવલંબવા માટે अवलंबिय. कृ० [अवलम्ब्य અવલંબીને अवलंबियमाण. कृ० [अवलम्ब्य] જુઓ ઉપર अवलंबिया. कृ० [अवलम्ब्य] यो 64२' अवलद्ध. त्रि० [अपलब्ध] અપમાનપૂર્વક મળેલું अवलद्धि. स्त्री० [अपलब्धि અપ્રાપ્તિ अवलि. न० [अवलि मसत्य, अवलिअ. न० [अवलित सत्य, ४6 अवलिंब. पु० [अवलिम्ब દેશ-વિશેષ अवलित. न० [अवलित] અસત્ય अवलित्त. त्रि० [अवलिप्त] વ્યાપ્ત अवलिप्प. धा०/अव+लिप्] લેપાવું अवलिय. त्रि० [अवलित ઘડી પાડેલું નહીં તે अवलिया. स्त्री० [अवलिका] यो 64२' अवलुय. न० [अवलुक] હલેસો, નાવને ચલાવવાનું એક ઉપકરણ अवलेहणिया. स्त्री० [अवलेखनिका] વાંસની ઉપલી છાલ अवलोएमाण. कृ० [अवलोकमान] અવલોકન કરતો अवलोय. पु० [अवलोक અવલોકન, દર્શન मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 172
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy