________________
आगम शब्दादि संग्रह
अवत्थंतर. न० [अवस्थान्तर]
જુદી દશા अवत्थग. न० [अपार्थक નિરર્થક, વ્યર્થ, સૂત્રનો એક દોષ, અસંબદ્ધ વાક્યરચના अवस्थद्ध. विशे० [अवष्टब्ध]
અવલંબન પ્રાપ્ત, જેને સહારો મળેલ હોય તે अवत्था. स्त्री० [अवस्था]
દશા, સ્થિતિ अवत्थाण. न० [अवस्थान]
એક સ્થાને સ્થિર રહેવું તે अवस्थाभरण. न० [अवस्थाभरण]
અવસ્થાને ઉચિત આભરણ अवस्थिय. त्रि० [अवस्तृत બિછાવેલ अवत्थु. न० [अवस्तु નિરર્થક, અર્થશૂન્ય अवथद्ध. विशे० [अवष्टब्ध]
सो अवत्थद्ध अवदग्ग. न० [अवदन]
અંત, છેડો अवदल. त्रि० [अपदल]
તકલાદી अवदहण. न० [अवदहन
અમુક પ્રકારનો ડામ अवदात. त्रि०अवदात નિર્મળ, શુદ્ધ अवदाय. त्रि० [अवदात
સફેદ, ગૌર, अवदार. न० [अपद्वार
નાની બારી, છિંડી अवदाल. कृ० [अव+दलय]
ઉઘાડવું अवदालिय. त्रि० [अवदारित] વિકસિત अवदालेत्ता. कृ० [अवदल्य] ઉઘાડીને
अवदू. पु० अवटु]
કૃકાટિક, ડોક अवद्दहण. न०/अवदहन
એક પ્રકારનો ડામ अवद्दार. न० [अपद्वार
નાની બારી, છિંડી अवदारिय. न० [अपद्वारिक]
નાની બારીવાળું अवद्दाल. धा० [अप+दलय]
ઉઘાડવું अवद्दालिय. कृ० [अवदलय्य] ઉઘાડીને अवद्दालेत्ता. कृ० [अवदलय्य]
ઉઘાડીને अवद्दावण. त्रि० [अपद्रावण
ઉપદ્રવ કરવો તે अवद्धंस. पु० [अपध्वंस વિનાશ अवद्धंस. पु० [अपध्वंस
ચારિત્ર તથા તેના ફળને નિઃસાર બનાવનાર ભાવના अवद्धंसि. त्रि० [अपध्वंसिन्
ધ્વંસ કરનાર अवध?. त्रि० [अवधृष्ट]
તૃપ્ત થયેલ अवधिका. स्त्री० [दे०]
ઉપદેહિકા, ઉધઇ अवधिनाणि. पु० [अवधिज्ञानिन्]
અવધિજ્ઞાની अवनत. कृ० [अवनत
નમેલો अवनद्ध. त्रि० [अवनद्ध]
બાંધેલું, આચ્છાદિત अवनमिय. कृ० [अवनम्य
નમીને अवनय. कृ० [अवनत] નમેલો
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 169