SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अवड्डुगोलच्छाया. स्त्री० [अपार्धगोलछाया] અડધા ગોળાની છાયા अवडुगोलपुजच्छाया. स्त्री० [अपार्धगोलपुञ्जछाया] અડધા ગોળાના પ્રકાશપુંજની છાયા अवड्डगोलावलिच्छाया. स्त्री० [अपार्धगोलावलिछाया] અર્ધગોળ આવલિની છાયા अवड्डचंदसंठाण. न० [अर्द्धचंद्रसंस्थान અર્ધચંદ્રાકાર, હાથી દાંતનો આકાર अवडुपोग्गलपरियट्ट. पु० /अपार्द्धपुद्गलापरिवर्ती પુદ્ગલ પરાવર્તન કાળ વિભાગ-વિશેષ अवत्रभाग. पु० [अपार्धभाग] અડધો ભાગ अवड्डभाय. पु० [अपार्धभाग] અડધો ભાગ अवड्डमाण. न० [अपार्धमान] અડધુ માન, માપવાના કોઈ ચોક્કસ પ્રમાણનું અડધું अवड्डवाविसंठिय. न० [अपार्द्धवापीसंस्थित] અડધી વાવડી આકારે રહેલ अवड्डोमोदरिय. पु०/अपाविमोदरिक] ઉણોદરી તપનો એક ભેદ, અડધો ખોરાક લેવો તે (सोच लिया) अवड्डोमोयरिय. पु० [अपार्धावमोदरिक] यो 6५२' अवणीय. न० [अपनीत] નિંદાસૂચક, દૂર કરેલ अवण्ण. विशे० [अवर्ण વર્ણ રહિત, નિંદા अवण्णउच्चारण. न० [अवर्णोच्चारण] નિંદા કરવી, અવર્ણવાદ કરવો अवण्णकर. त्रि० [अवर्णकर] નિંદાકર્તા अवण्णकारग. त्रि० [अवर्णकारक નિંદા કરનાર, અવર્ણવાદ કર્તા अवण्णव. त्रि० [अवर्णवत् નિંદક अवण्णवयण. न० [अवर्णवयण] અવર્ણવાદ કે નિંદક વચનો अवण्णवाइ. पु० [अवर्णवादिन] અવર્ણવાદ કે નિંદા કરતો अवण्णवाति. पु० [अवर्णवादिन] જુઓ ઉપર अवण्णवाय. पु० [अवर्णवाद] નિંદા કરવી તે अवण्हाण. न० [अपस्नान] શરીરનો મેલ કે ચીકાશ દૂર કરનાર દ્રવ્ય મિશ્રિત જળથી સ્નાન કરવું તે अवण्हावण. न० [अपस्नापन] सो 64२' अवतंस. पु० [अवतंस મેરુ પર્વત अवत?. त्रि० [अवतष्ट] છોલીને પાતળું કરેલ अवतत्त. त्रि० [अवतप्त તપેલું अवतासाविय. पु० [अवश्लिष्ट] આલિંગન કરાવેલ अवतासिज्जमाण. कृ० [अपत्रास्यमान] ત્રાસ અપાયેલ, તિરસ્કાર કરાયેલ अवत्त. पु० [अव्यक्त કાચી વયનો બાળક अवत्तय. पु० दे०] અવ્યવસ્થિત, અવ્યક્ત अवत्तव्व. त्रि० [अवक्तव्य] અનિર્વચનીય, ન કહેવા યોગ્ય, સપ્તભંગીનો એક ભેદ अवत्तव्वग्ग. त्रि०/अवक्तव्यक] यो 64२' अवत्तव्वय. त्रि० [अवक्तव्यक] यो 64२' अवत्तव्वा. स्त्री० [अवक्तव्या] ન કહેવા યોગ્ય ભાષા अवत्तासिय. कृ० [अवत्रासित ત્રાસ અપાયેલ अवत्तिय. न० [अव्यक्तिक નિદ્ભવ પ્રરૂપિત એક મત વિશેષ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 168
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy