SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अलोय. पु०/अलोक यो 'अलोक अलोयंत. पु० [अलोकान्त यो 'अलोगत अलोयागास. पु० [अलोकाकाश] यो अलोगागास अलुक्खि. त्रि० [अरूक्षिन्] સ્નિગ્ધ, સ્નેહયુક્ત સ્પર્શવાળું अलुग. न० [आलुक બટાકા, કંદવિશેષ अलुद्ध. त्रि० [अलुब्ध] લોભ વગરનો अलूसय. त्रि० [अलूषक સંયમની જરાપણ વિરાધના ન કરતો अलूसय. कृ० [अलूषयत् પરિતાપના કે પીડા ન ઉપજાવતો अलेव. पु० [अलेप લેપનો અભાવ अलेवड. त्रि० [अलेपकृत] જેનાથી પાત્ર ખરડાય કે લેપાય નહીં તેવી વસ્તુ अलेवाड. त्रि०/अलेपकृत] यो 64२' अलेस. पु० [अलेश्य] લેશ્યા રહિત, સિદ્ધ, અયોગી-કેવળી अलेसि. पु० [अलेश्यिन् જુઓ ઉપર’ अलेस्स. पु० [अलेश्य हुमो 'अलेस अलोग. पु० [अलोक] લોક બહારનો પ્રદેશ, કેવળ આકાશ સ્વરૂપ अलोगंत. पु० [अलोकान्त અલોકનો છેડો अलोगागास. पु० [अलोकाकाश] सो 'अलोग' अलोभ. त्रि० [अलोभ લોભરહિત अलोभत्त. न० [अलोभत्त લોભરહિતતા अलोभया. स्त्री० [अलोभता] લોભનો અભાવ अलोभया. स्त्री० [अलोभता] બત્રીશ યોગ સંગ્રહમાં આઠમો યોગ સંગ્રહ अलोल. त्रि० [अलोल] અલુબ્ધ, લોલુપતા રહિત, કોઈ પાસે પ્રાર્થના ન કરનાર अलोलभिक्खु.पु०/अलोलभिक्षु કોઈ પાસે પ્રાર્થના કરી ભિક્ષા ન માંગનાર-સાધુ अलोलुय. त्रि० [अलोलुप] આહારગૃદ્ધિરહિત, લોલુપ-રસ લંપટ નહીં अलोवेमाण. कृ० [अलोपयत्] લોપ નહીં કરતો अलोह. त्रि० [अलोभ] લોભરહિત अलोहत्त. न० [अलोभत्व નિર્લોભપણું अल्ल. त्रि० [आर्द्र लीलु, स-४, लीन अल्लई. स्त्री० [आर्द्रकी/अल्लकी દૂધી, એક વનસ્પતિ अल्लईकुसुम. न० [आर्द्रकीकुसुम] દૂધીનું ફૂલ अल्लकी. स्त्री० [आर्द्रकी यो अल्लई अल्लग. न०/आर्द्रक] આદુ अल्लयचम्म. न० [आर्द्रचर्मन्] ભીનું ચામડું अल्लिअ. धा० [उप+सर्पय નજીકમાં જવું अल्लिआवणबंध. पु० [आलायनबन्ध] દેખાય નહીં તેવો સાંધો, બે દ્રવ્યનો પરસ્પર મેળાપ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 163
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy