________________
अलसंडविसयवासी. पु० (अलसण्डविषयवासिन् ] મ્લેચ્છ વિશેષ
अलसग. त्रि० [अलसक]
આળસુ
अलसमाण. कृ० [ अलसायमान] આળસ કરતો
अलसय. त्रि० [अलसक] ઝાડાનો રોગ
अलसिअ त्रि० (आलस्थिक)
આળસુ
अलसी. स्त्री० [अलसी ] અળસી, ધાન્ય વિશેષ
अलहुय. त्रि० [अलघुक)
]
અત્યંત સૂક્ષ્મ
अला. त्रि० (अला
ધરણેન્દ્રની એક અગ્રમહિષી,
अला. त्रि० [अला] વિદ્યુતકુમારજાતિની એક દેવી
अलाअ. न० [अलात ]
ઊંબાડીઉ, સળગતું છાણું કે લાકડું
अलाउ न० ( अलावु )
તુંબડું
अलाउच्छेय. न० [अलावूच्छेद ] તુંબડું છેદવાનું હથિયાર
अलाउपाय न० [ अलावुपात्र] તુંબડાનું પાત્ર
अलाउय. न० [अलावुक ] તુંબડું
अलात. न० [अलात]
સળગતું લાકડું, અંગાર
अलाभ. पु० ( अलाभ)
आगम शब्दादि संग्रह
અ-લાભ, આહારાદિની અપ્રાપ્તિ
अलाभया. स्वी० / अलाभता]
અલાભ પણ
अलाल न० [ अलाल)
સ્નેહપૂર્વક પાલન ન કરાયેલ अलावडेंसय न० [ अलावतंसक ] અલાદેવીનું ભવન
अलाहि. अ० [अलम् ]
निवारा, निषेध, पर्याप्त
अलिंजर. पु० [अलिञ्जर] ઘડો, પાણીનું ઠામ
अलिंजरय. पु० [ अलिञ्जरय ] उपर
अलिंद न० (अलिन्द ] ઓટલો, ચોતરો
अलिंदय न० (अलिन्दक ] देखो 'र'
अलित्त न० (अरित्र )
નાવ હાંકવાનો વાંસડો, હલેસું
अलित्त. त्रि० [अलिप्त ]
ન લેપાયેલ अलित्तय न० / अरित्रक) कुथ्यो 'अलित्त
अलिपत्त. पु० [ अलपत्र ]
વિંછીની પૂંછડીના આકારે જેના પાન છે તેવું વૃક્ષ
अलिय न० / अलीक)
५०, मिथ्या, असत्य, भूषावाह, निष्ण
अलियवयण न० / अलीकवचन]
મુાવન
अलियवयणवेरमण न० / अलिकवचनवेरमण ]
મૃષાવાદથી વિરમવું તે
अलिसंद. पु० [ अलिष्यन्द ] ધાન્ય વિશેષ
अलीपट्ट. पु० [अलिपट्ट] पृथ्वी अलिपत्त
अलाय. न० [ अलात]
अलीय. न० (अलिक दुखो 'अलिय अलीह. अ० [अलीह) પરંતુ
दुखी अलात
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
Page 162