SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अभिलास.पु०/अभिलाष] ઇચ્છા, પ્રાર્થના अभिलासि. त्रि० [अभिलाषिन्] ઇચ્છુક, પ્રાર્થક, અભિલાષા કરનાર अभिलोयण. न० [अभिलोकन्] જ્યાં ઉભા રહી દૂરની વસ્તુ જોઈ શકાય તેવું સ્થાન अभिवंदए. कृ० [अभिवन्दितुम्] વાંદવા જવાને अभिवंदन. न० [अभिवन्दन] સ્તુતિ, નમસ્કાર अभिवंदया. कृ० [अभिवन्दितुम्] વંદન કરવાને માટે अभिवंदिउ. कृ०/अभिवन्दितुम्] यो '64२' अभिवंदित्तए. कृ० [अभिवन्दितुम्] વંદન કરવા માટે अभिवंदित्ता. कृ० [अभिवन्दद्य] વાંદીને अभिवंदिय. कृ० [अभिवन्दित] સ્તુતિ કરાયેલ अभिवग्गंत. कृ० [अभिवल्गत्] જમીન ખોદતો अभिवड. धा० [अभि+पत्] સંમુખ પડવું તે अभिवड्ड. धा० [अभि+वृध] વૃદ્ધિ પામવી, આબાદ થવું अभिवड्डि. स्त्री० [अभिवृद्धि] વૃદ્ધિ, આબાદી अभिवड्डित. त्रि० [अभिवर्धित અધિક માસ, અધિકમાસ વાળું વર્ષ, જે વર્ષમાં તેર ચંદ્રમાસ હોય તે अभिवड्डितसंवच्छर. पु० [अभिवर्धितसंवत्सर] આ નામનો વર્ષનો એક ભેદ अभिवड्डित्ता. कृ० [अभिवर्य વૃદ્ધિ પામેલ अभिवड्डिदेवया. पु० [अभिवृद्धिदेवता] ઉત્તરાભાદ્રપદ નક્ષત્રનો દેવ अभिवड्डिय. त्रि० [अभिवर्धित सो अभिवड्डित अभिवड्डियसंवच्छर. पु०/अभिवर्धितसंवत्सर] આ નામનો વર્ષનો એક ભેદ | अभिवड्डेत्ता. कृ० [अभिवर्य] વૃદ્ધિ પામેલ अभिवड्डेमाण. कृ० [अभिवर्धमान] વૃદ્ધિ પામતો, આબાદ થતો अभिवत्तीलक्खण. न० [अभिव्यक्तिलक्षण] અભિવ્યક્તિરૂપ ચિન્હો अभिवयण. पु० [अभिवचन] પર્યાય શબ્દ अभिवाय. पु० [अभिवात] પ્રતિકુળ પવન अभिवायण. न० [अभिवादन] વચનથી સ્તુતિ કરવી તે, મસ્તક નમાવી ચરણ સ્પર્શ કરવો તે अभिवायमाण, कृ० [अभिवादयत्] અભિવાદન કરતો अभिवुड्ड. धा० [अभि+वृध] ઉન્નત થવું अभिवुड्डि. पु० [अभिवृद्धि] ઉત્તરાભાદ્રપદ નામક નક્ષત્ર વિશેષ अभिवुड्डित्ता. कृ० [अभिवर्य વધારીને अभिवुड्डेमाण. कृ० [अभिवर्धमान] વૃદ્ધિ કરતો अभिवेयणा. स्त्री० [अभिवेदना] અતિપીડા अभिसंक. धा० [अभि+शङ्क्] આશંકા કરવી अभिसंका. स्त्री० [अभिशङ्का] આશંકા अभिसंकि. त्रि० [अभिशकिन्] શંકા રાખનાર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 144
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy