________________
अभिभूय. कृ० (अभिभूय ] खो अभिभविय
अभिभूयनाणी. पु० / अभिभूयज्ञानिन् ) કેવળજ્ઞાની
अभिमय त्रिo / अभिमत ] संगत, धष्ट
अभिमान. पु० [ अभिमान]
અહકાર
अभिमुख. त्रि० [अभिमुख ]
સન્મુખ થયેલ, સામે-મોઢા આગળ
अभिमूह. त्रि० (अभिमुख | देखो 'पर'
अभिमुनामगोत्त न० [अभिमुखनामगोत्र]
પૂર્વભવ છોડયા બાદ જેઓ સાક્ષાત્ બાદર પર્યાપ્ત तेस्माथि खायुनाम गोत्रने वेहे छे ते खलिमुमनाम ગોત્ર
अभियंद. पु० [ अभिचन्द्र ]
એક મુહૂર્ત વિશેષ, વિશેષ નામ अभियागम. पु० (अभ्यागम]
સામે આવવું તે, આગમન अभियावन्न. त्रि० / अभ्यापन)
સાવદ્ય અનુષ્ઠાનમાં તત્પર થયેલ
अभियोग. पु० (अभियोग ]
અભિયોગિક દેવ
आगम शब्दादि संग्रह
अभिरक्ख धा० / अभि+रक्ष]
રક્ષણ કરવું
अभिरक्खअ. त्रि० / अभिरक्षक )
રક્ષા કરનાર
अभिरक्खिज्जमाण. कृ० [ अभिरक्ष्यमाण ] રક્ષણ કરતો
अभिरम, धा० [ अभि+रण)
રતિક્રીડા કરવી, લીલા વિલાસ કરવો
अभिराम. त्रि० (अभिराम ] રમણીય, સુંદર, મનોજ્ઞ
अभिराम धा० (अभिरामय् ) તત્પરતાથી કામમાં લાગવું
अभिरु. त्रि० [ अभिरु]
બીકણ નહીં તે
अभिरुइय त्रि० [ अभिरुचित] રચુલું, ગમેલું
अभिरुज्झ. कृ० [अभिरुह्य ] ચારે તરફથી રોકીને
अभिरूव. त्रि० (अभिरूप ] ક્ષણે ક્ષણે નવું લાગતું अभिरूहवा. स्त्री० [ अभिरू-भ-वा] મધ્યય ગ્રામની સાતમી મૂર્ચ્છના अभिरोय. धा० (अभि+रोचय) રુચિ કરવી
अभिरोहिय. त्रि० (अभिरोहित] રોકાઈ ગયેલ
अभिनंघमाण. कृ० [ अभिलक्षमान ] ઉલ્લંઘન કરતો
अभिलंघयंत. कृ० (अभिलङ्घमान )
ઉલ્લંઘન કરતો
अभिलस. धा० (अभि+लब् ઈચ્છા કરવી
अभिलसणिज्ज. कृ० [ अभिलषनीय ] ઈચ્છવા યોગ્ય
अभिलसमाण. कृ० [ अभिलषत्) ઈચ્છતો अभिलसिज्जमाण. कृ० [ अभिलष्यमाण] ઈચ્છા કરતો
अभिलाय. पु० [ अभिलाप ]
શબ્દ સંદર્ભ, સૂત્રપાઠ, આલાવો, કથન કરવું अभिलाव. पु० [ अभिलाप ]
यो 'पर'
अभिमंत. कृ० [अभिरममाण ]
રતિ ક્રીડા કરતો
अभिरममाण. कृ० (अभिरममाण ]
दुखी 'पर'
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
अभिलावपुरिस. पु० [अभिलापपुरुष] નરજાતિના શબ્દ જેમકે ઘટ-પટ વગેરે
Page 143