SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ अप्पचउत्थ. त्रि० (आत्मचतुर्थ] પોતે જેમાં ચોથો છે તે अप्पच्चक्खाण न० / अप्रत्याख्यान) यो 'अपच्चक्खाण' अप्पच्चक्खाणकसाय पु० (अप्रत्ाख्यानकषाय) કષાય ચોકડીનો એક ભેદ જેના ઉદયથી દેશવિરતિ ધર્મ પ્રાપ્ત ન થાય अप्पच्चक्खाणकिरिया. स्त्री० [ अप्रत्याख्यानक्रिया ] પચ્ચક્ખાણ ન કરવાથી લાગતી ક્રિયા વિશેષ अप्पच्चक्खाणवत्तिया. स्त्री० [ अप्रत्याख्यानप्रत्यया] भुखी 'पर' अप्पच्चक्खाय. कृ० (अप्रत्याख्यात) પચ્ચક્ખાણ ત્યાગ ન કરીને अप्पच्चय. पु० [ अप्रत्यय ] અવિશ્વાસ अप्पच्चयकारक. विशे० [अप्रत्ययकारक ] અવિશ્વાસ-કારક अप्यच्छन्न न० /अप्रच्छन) ગુપ્ત નહીં તે अप्पजुइयतर. त्रि० (अल्पद्युतिकतर] અતિ અલ્પ પ્રકાશવાળું अप्पजुतियतर. त्रि० (अल्पद्युतिकतर] અતિ અલ્પ પ્રકાશવાળું अप्पजूहिय. त्रि० [ अप्रयूधिक ] રંધાઈ રહેલ, પાકીને તૈયાર થયેલ अप्पज्जत्तग. विशे० [अपर्याप्तक] यो अपज्जत' आगम शब्दादि संग्रह अप्पज्जत्तय. विशे० /अपर्याप्तक] दुखी 'पर' अप्पज्जत्ता. स्वी० / अपर्याप्तक] सुखो 'G42' अप्पञ्जइतराय. त्रि० [ अल्पद्युतितरक ] અતિ અલ્પ પ્રશવાળું अप्पझंझ. त्रि० / अल्पझञ्झ ) કલેશ કે ઝઘડાના વચન ન બોલનાર अप्पडिकुट्ट. त्रि० (अप्रतिकृष्ट) નિષેધ ન કરેલ, અનિદ્ય अप्पडिक्कंत. त्रि० / अप्रतिक्रान्त) પાપથી પાછા ન ખોલ अपक्किमित्. कृ० [ अप्रतिक्रम्य ] પ્રતિક્રમણ ન કરીને अप्पडिक्कमावेत्ता. कृ० [ अप्रतिक्रमव्य ) પડિકમાવ્યા વિના अप्पडिगाहि. त्रि० ( अपतद्ग्राही ) પાત્રાને ન ગ્રહણ કરનાર अप्पsिचक्क. त्रि० [अप्रतिचक्र] પરચક્ર જેની બરાબરી કરી ન શકે તેવું अप्पsिपुण. त्रिo [अप्रतिपूर्ण] પૂર્ણ નહીં તે अप्पडिपूयय. त्रि० (अप्रतिपूजक) ગુરુની પૂજા કે સેવા ન કરનાર अप्पडिपूरेमाण. कृ० / अप्रतिपूरयत्] પ્રતિ ઉપકાર નહી કરતો अप्पडिबज्झण. त्रि० [ अप्रतिबध्यत् ] પ્રમાદ રહિત अप्पडिबद्ध त्रि० / अप्रतिबद्ध] રાગ રહિત अप्प बिद्धया. स्त्री० [अप्रतिबद्धता] રાગ રહિતના अप्पडिबुज्झमाण. कृ० (अप्रतिबुद्धयमान) શબ્દાન્તરને ન સમજતો अप्पडिबुद्ध. त्रि० [अप्रतिबुद्ध] અજાગૃત अप्पडिरूय. त्रि० / अप्रतिरूप) જેના સદ્રશ બીજાનું રૂપ નથી તેવો अप्पडिलेस. त्रि० (अप्रतिलेक्ष्य ] જેની મનોવૃત્તિ અતુલ બળવાળી હોય તે अप्पडिलेह न० (अप्रतिलेख] નિરીક્ષણ કે અવલોકન રહિત अप्पडिलेहणा. स्त्री० [ प्रतिलेखना] પ્રતિલેખન નિરીક્ષણ ન કરવું તે अप्पडिकम्म न० / अप्रतिकर्मन्] પાદપપગમન સંથારાનો એક ભેદ, પ્રતિકર્મ રહિત मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) - 1 Page 124
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy