SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अप्पकम्मतराग. त्रि० [अल्पकर्मतरक] ઉપર अप्पकम्मतराय. त्रि० [अल्पकर्मतरक] ઉપર अपोह. धा० [अप+ऊह] ઉહાપોહ કરીને નિશ્ચય કરવો अपोहा. स्त्री० [अपोहा નિશ્ચય જ્ઞાન अप्प. पु० [आत्मन् 9व, यात्मा, पोत अप्प. त्रि० [अल्प] થોડું, સ્વલ્પ अप्प. विशे० [आप्त પૂર્વ પુરુષ, પિતા अप्पं. पु० [आत्मम्] પોતાનું अप्पंड. त्रि० [अल्पअण्ड ઇંડા વગરનું अप्प-अहिगरण. त्रि० [अल्पाधिकरण] કલહ રહિત अप्पइट्ठाण. पु० [अप्रतिष्ठान्] यो 'अपतिट्ठाण अप्पइट्ठिय. विशे० [अप्रतिष्ठित] પ્રતિષ્ઠાન રહિત, પાયા વિનાનો, સ્વાભાવિક, અશરીરી अप्पउलिओसहिभक्खणया. स्त्री० [अपक्वौषधिभक्षण] પુરી પાકેલ નહીં તેવી ઔષધિ ખાવી તે, अप्पएस. पु० [अप्रदेश પ્રદેશનો અભાવ अप्पक. त्रि०/आत्मक] આત્મા સંબંધિ अप्पकंप. त्रि० [अप्रकम्प] सयल, 24-4 अप्पकंपि. त्रि० [अप्रकम्पी] यो '64२' अप्पकप्पिय. विशे० [आत्मकल्पित સ્વયં વિચારેલ अप्पकम्म. त्रि० [अल्पकर्मन्] લધુકમ अप्पकम्मतर. त्रि० [अल्पकर्मतर] બહુ જ થોડા કર્મવાળો अप्पकलह. पु० [अल्पकलह] થોડો કે નહીંવત્ કલહવાળો अप्पकसाय. त्रि० [अल्पकषाय] જેને કષાયોની પરિણતિ અતિ અલ્પ છે તે अप्पकालिय. त्रि० [अल्पकालिक] થોડા કાળાનું अप्पकिरिय. त्रि० [अल्पक्रिय] જેને થોડી ક્રિયા લાગે છે તે अप्पकिरियतर. पु० [अल्पक्रियातर] બહુ જ થોડી ક્રિયા લાગતી હોય તેવો अप्पकिरियतराय. पु० [अल्पक्रियातरक] यो ' २' अप्पकिलंत. त्रि० [अल्पक्लान्त ખેદ રહિત अपकुक्कुय. त्रि० [अल्पकुक्कुच्च] હાથ-પગ-મસ્તક વગેરે ચલાવવાની ચેષ્ટા વિનાનો | अप्पकोह. त्रि० [अल्पक्रोध] ક્રોધ રહિત, ભાવ ઉણોદરીનો એક ભેદ अप्पक्खम. स्त्री०/आत्मक्षमा આત્મહિત अप्पक्खर. न० [अल्पाक्षर] જેમાં અક્ષર થોડા અને અર્થ ગંભીર હોય તેવું સૂત્ર अप्पग. पु० [आत्मक] આત્મા સંબંધિ अप्पगई. स्त्री० [अल्पगति] નહિંવત્ ગતિ अप्पगंथ. पु० [अल्पग्रन्थ અલ્પ પરિગ્રહ अप्पगति. स्त्री० [अपगति] નહિંવત્ ગતિ अप्पग्घ. त्रि० [अल्पाय અલ્પ મૂલ્યવાનું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 123
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy