________________
अपरिसाडय. पुं० [ अपरिशाटयत् ] જુઓ ઉપર
अपरिसाडि पुं० [ अपरिशाटि] જુઓ ઉપર
अपरिसाडिय. पुं० [ अपरिशाटयत ] જુઓ ઉપર
अपरिसावि. त्रि० (अपरिस्त्राविन्]
ન ઝરનાર, જેમાંથી પાણી ન ઝરી તેવા તુંબડાદિ,
ભાવથી કર્મબંધ રહિત
अपरिसुद्ध. त्रि० [अपरिशुद्ध]
દોષ યુક્ત अपरिसेस. त्रि० (अपरिशेष ] निःशेष
अपरिसेसिय. त्रि० (अपरिशेषित] જેમાં શેષ કંઈ રહ્યું નથી તે, પૂરેપૂરું अपरिस्सव. पुं० (अपरिस्रव]
પાપનુ: ઉપાદાન કારણ
अपरिस्साइ. त्रि० (अपरिस्राविन्]
अपरिसावि
आगम शब्दादि संग्रह
अपरिस्सावि. त्रि० (अपरिस्राविन्] यो उपर अपरिस्सावी. त्रि० (अपरिस्राविन्]
જુઓ ઉપર
अपरिहरिता. कृ० (अपरिहृत्य ]
મૂળ ગુણ અને ઉત્તર ગુણના દોષો ત્યાગ ન કરીને, અન્યતીર્થ
अपरिहारिय. पुं० [ अपारिहारिक]
મૂળગુણ-ઉત્તર ગુણના દોષનો ત્યાગ ન કરનાર, અન્ય-તીર્થિક, ગૃહસ્થ આદિ
अपरिहीण. त्रि० / अपरिहीन )
न्यून, पक्षी, अविनष्ट, हास रहित अपरोवघाइय. पुं० [अपरोपघातिक]
બીજા જીવને દુઃખ કે ત્રાસ ન ઉપજાવનાર अपलापय. त्रि० (अप्रलापक ]
પ્રલાપ ન કરનાર
अपलिउंचमाण. कृ० (अपरिकुञ्चत) માયા ન કરતો
अपलिउंचिय. कृ० (अपरिकुञ्चित] માયા ન કરવી તે
अपलिउज्जिय. त्रि० [ अपरियोगिक ] વિશાળ જ્ઞાન રહિત
अपलि ओवमाण. कृ० [अगोपयत् ]
ન ગોપવતો
अपलिक्खीण. त्रि० (अपरिक्षीण) ક્ષય ન પામેલ
अपलिच्छिन्न. त्रि० (अपरिच्छिन्न ] પરિવાર રહિત
अपलिमंथ. पुं० [ अपरिमन्थ]
પરિમંથ એટલે વિશ્વ, સ્વાધ્યાયાદિમાં વિશ્વનો અભાવ
अपलीयमान विशे० (अप्रतीयमान)
અનાસક્ત
अपवग्ग. पु० [अपवर्ग]
મોક્ષ
अपवग्गसुह. न० (अपवर्गसुख] મોત સુખ
अपवडय. पुं० [ अपवटक] તવો. તાવડી
अपवत्तणी. स्त्री० / अप्रवर्तिनी] પ્રવર્તિનીપણાનો અભાવ
अपवरक. पुं० [अपवरक] ઓરડો, કોઠો
अपविट्ठ. त्रिo [अप्रविष्ट ] પ્રવેશ ન કરેલ
अपवियार. त्रि० ( अप्रविचार ] મૈથુનનો અભાવ
अपसत्थ. त्रि० [ अप्रशस्त ] અશોભન, ખરાબ अपसत्थकायविनय पुं० [ अप्रशसस्तकायविनय ) અશુભ કાર્યમાં શરીરને ન પ્રવર્તાવવું તે अपसत्थमनविनय. पुं० [अप्रशस्तमनोविनय ] અશુભ-કાર્યમાં મનને ન પ્રવર્તાવવું તે
अपलाय. कृ० / अपलायित)
પ્રલાપ ન કરો
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
Page 119