SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ अपरिण्णायकम्म न० / अपरिण्णातकर्मन्) સમજીને પચ્ચક્ખાણ ન કરે તેવું કર્મ જેનું છે તે अपरितंत. त्रि० / अपरितान्त) થાકેલ નહીં अपरितंतजोगि. त्रि० [ अपरितान्तयोगिन् ] અતિશ્રાન્ત સંયમવાળા अपरितावणकर. त्रि० [ अपरितापनकर ] પોતા કે બીજાથી જેને કાયિક કે માનસિક દુઃખ નથી થયું તે अपरितावणया. स्वी० / अपरितापनता) શરીરમાં સંતાપનું ન ઉપજવું તે अपरिताविय. त्रि० (अपरितापित] खो 'अपरितावणकर अपरित्त. पुं० [ अपरीत्त ] અનંત જીવ વચ્ચે એક સાધારણ શરીર હોય તેવો જીવ, અપરિમિત अपरिनिव्वाण न० [ अपरिनिर्वाण ] ચારે બાજુની કાયિક-માનસિક પીડા अपरिपूत. त्रिo / अपरिपूत) વસ્ત્રાદિથી ન ગાળેલ अपरिपूय. त्रि० (अपरिपूत] 'पर' अपरिभुंजमाण. कृ० (अपरिभुञ्जत् ] પુરો આહાર ન લીધેલ હોય તે अपरिभुज्जमाण. कृ० [ अपरिभुज्यमान] પુરો આહાર ન કરતો आगम शब्दादि संग्रह अपरिभुत्त. त्रिo [अपरिभुक्त ] પુરો આહાર નહીં કરેલ अपरिभूत. त्रि० [अपरिभूत] પરાભવ ન થઈ શકે તેવો ધનવાન કે બળવાન अपरिभूय. त्रि० (अपरिभूत) भुखी 'पर' अपरिभोग. पुं० [ अपरिभोग ] વારંગવાર ભોગવાય તે વસ્ત્રાદિનો અભાવ अपरिमिच्छा. स्त्री० [ अपरिमिच्छा] અનંત ઇચ્છા अपरिमित त्रि० (अपरिमित ] વિશાળ अपरिमिय. त्रि० (अपरिमित ] વિશાળ अपरिमेज्ज. विशे० / अपरिमेय ] માપી વધુ अपरिवाइज्जमाण. त्रि० (अपर्यादीयमान ) ગ્રહણ ન કરાતું अपरियाइता. कृ० [अपर्यादाय] ગ્રહણ કર્યા વિના अपरियाग. त्रि० / अपर्याय) પર્યાય રહિત अपरियाणमाण. कृ० (अपरिजानत् ] અનુમોદન ન આપતો, સારું ન માનતો अपरियाणिज्जमाण. कृ० [ अपरिज्ञायमान] અનુમોદન ન આપતો अपरियाणेत्ता. त्रि० [ अपरिज्ञाय ] જ્ઞપરિના-સમજણથી જાણ્યા વિના અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા-પચ્ચક્ખાણ કર્યા વિના अपरियादित. पुं० / अपर्यादत] ગ્રહણ ન કરેલ હોય તે अपरियादित्ता. कृ० [अपर्यादाय] ठुखो 'पर' अपरियार, त्रि० (अपरिचार ) પરિચારણા મૈથુન રહિત अपरियारग. त्रि० (अपरिचारक ] મૈથુન સેવા રહિત એવો अपरियावणिया स्त्री० [ अपरितापनिकी] દુઃખ સંતાપનો અભાવ अपरियाविय. कृ० (अपरितापित | સંતાપ ઉપજાવ્યા વિના अपरिवार. त्रि० (अपरिवार ] પરિવાર રહિત अपरिसाड. पुं० [ अपरिशाट ] ખાતાં ખાતાં નીચે એઠ ન ખેરવવી તે अपरिमाण. त्रि० (अपरिमाण] ક્ષેત્ર કે કાળથી મર્યાદા વિનાનો मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 Page 118
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy