SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ अपडीकार. त्रि० / अप्रतीकार] પ્રતીકારરહિત अपडोयार न० / अप्रत्यवतार) અવતરણનો અભાવ, પ્રત્યાવતાર રહિત अपढम. त्रिo [अप्रथम ] आगम शब्दादि संग्रह પ્રથમતા રહિત, અનાદિ अपढमय. त्रि० [अप्रथमक] gul '31464' अपढमसमय. पुं० [ अप्रथमसमय ] પ્રથમ સમય નહીં તે, બીજો સમય-ત્રીજો સમય આદિ अपढमसमयउद्देसय. पुं० [ अप्रथमसमयउद्देशक] બીજા-ત્રીજા આદિ સમયનો ઉદ્દેશ उपढमसमयउववन्नग. त्रि० (अप्रथमसमयउपपन्नक ] જેને ઉપજ્યે એકથી વધુ સમય થયો હોય તે अपढमसमयउवसंतकसाय पुं० [ अप्रथमसमयउपशान्त कषाय ] उपशम श्रेशियो यड्ये ये थी वधु સમય થયેલ अपढमसमयएगिंदिय. पुं० [ अप्रथमसमयएकेन्द्रिय ] એકેન્દ્રિય પણ પ્રાપ્ત થયાને એકથી વધુ સમય થયો હોય તે अपढमसमयक्खीणकसाय. पुं० [ अप्रथमसमयक्षीणकषाय] કષાયક્ષય કર્યો એકથી વધુ સમય થયો હોય તે अपढमसमयसजोगिभवत्थ. पुं० [ अप्रथमसमयसयोगि भवस्था તેરમે ગુણઠાણે ચડ્યુંએકથી વધુ સમય થયો હોય, अपढमसमयसिद्ध. पुं० [अप्रथमसमयसिद्ध] સિદ્ધ થયે એકથી વધુ સમય થયો છે તે अपढमसमयसुहुमसंपरायसंजम. पुं० [अप्रथमसमयसूक्ष्म सम्परायसंयम] સૂક્ષ્મસંપરાય સંયમ પ્રાપ્ત થયે એકથી વધુ સમય થયો હોય તે अपत्त त्रि० (अप्राप्त ] પ્રાપ્ત ન કરેલ अपत्त. त्रि० (अपात्र) અયોગ્ય अपत्तजात. त्रि० (अपत्रजात] પાંખો રહિત પક્ષીનું બચ્ચું, પાન રહિત વૃક્ષ अपत्तजाय. त्रि० [ अपनजात] कुथ्यो 'उप' अपत्तजोवणा. स्वी० / अप्राप्तयौवना ] કુમારિકા अपत्तट्ठ. त्रि० (अप्राप्तार्थ] અર્થને ન જાણેલ अपत्तपुव्य. त्रि० (अप्राप्तपूर्व] પૂર્વે નહીં જાણેલ अपत्तविसय त्रि० (अप्राप्तविषय) જે ઇન્દ્રિય વિષયને પમ્યા વિના વિષયને ગ્રહણ કરે તે अपत्तिय. त्रि० [ अपात्रिक] જેને કોઈ આચાર નથી તે अपत्तिय. न० [ अप्रत्यय ] અવિશ્વાસ अपत्तियमाण. कृ० [ अप्रतियत् ] અવિશ્વાસ કરતો अपत्थ. त्रि० (अप्रार्थन ] ઇચ્છા ન કરવી તે अपत्थण न० (अप्रार्थन] दुखो 'पर' अपत्थणिज्ज, विशे० (अप्रार्थनीय) પ્રાર્થના કરવા અયોગ્ય अपत्थपत्थिय. त्रि० [ अपथ्यप्रार्थित ] અનિષ્ટને ઇચ્છનાર अपत्थयण न० [ अपथ्यदन] નહીં પચતો એવો આહાર, પથ્ય-હિતકર ભોજન अपतिट्ठाण. पुं० [ अप्रतिष्ठान] મોક્ષ, સાતમી નરકનો મધ્યવર્તી નરકાવાસ विनानी, अतिट्ठित. विशे० / अप्रतिष्ठित ] પરભવમાં સુખ આપે તેવા કૃત્ય વિનાનો अपत्थिय. त्रि० (अप्रार्थित) પ્રતિષ્ઠાન રહિત, નિમિત્ત વિના ઉદ્ભવેલ ન ઇચ્છેલું, ન માંગેલું मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 Page 115
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy