SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अपडिपुण्ण. त्रि० [अप्रतिपूर्ण અધુરો, તુચ્છ अपडिपूयअ. त्रि० [अप्रतिपूजक] ગુરુની પૂજા કે સેવા કરનાર अपडिपूरेमाण. कृ० [अप्रतिपूरयत्] સાબિત કે પુરવાર ન કરતો अपडिबद्ध. त्रि० [अप्रतिबद्ध] રાણ રહિત, વિષય ભોગ કે સ્થાન બંધન રહિત अपडिबद्धगामि. पुं० [अप्रतिबद्धगामिन] રાગ દ્વેષાદિ-પ્રતિબંધ વિના વિચરતો अपडिबद्धया. स्त्री०/अप्रतिबद्धता નિઃસંગપણું अपडिबुज्झमाण. कृ० [अप्रतिबुध्यमान] શબ્દાન્તરને ન સમજતો अपडिभाणि. पुं०/अप्रतिभाणिन्] સામે નહીં બોલનાર, અપ્રતિભાષી अपडियजस. न० [अप्रतितयशस्] અદ્વિતીય યશ अपडिलद्ध. त्रि०/अप्रतिलब्ध] પ્રાપ્ત ન થયેલ अपडिलेहण. न०/अप्रतिलेखन] પડિલેહણ ન કરવું अपडिलेहाए. कृ० [अप्रतिलेख्य] પડિલેહણ ન કરીને, જીવા રક્ષા માટે ન તપાસેલ अपडिलेहिय. कृ० [अप्रतिलिख्य] यो '64२' अपडिलेहिय. त्रि०/अप्रतिलिखित] જીવરક્ષા માટે નજરે જોયેલ કે તપાસેલ નહીં अपडिलोमता. स्त्री० [अप्रतिलोमता] અનુકૂળતા अपडिलोमया. स्त्री० [अप्रतिलोमता] અનુકૂળતા अपडिवज्जावेत्ता. कृ० [अप्रतिपाद्य] સ્વીકાર કે અંગીકાર કર્યા વિના अपडिवाइ. त्रि० [अप्रतिपातिन्] આવ્યા પછી કદી ન જનાર એવા સમક્તિ, કેવળજ્ઞાન अपडिवाइमहोवही. पुं०/अप्रतिपातीमहोदधि] નાશ ન પામે તેવો મહાસાગર अपडिवाई. त्रि० [अप्रतिपातिन्] यो अपडिवाइ अपडिवाति. त्रि० [अप्रतिपातिन्] यो 'G५२' अपडिवातिय. त्रि० [अप्रतिपातिक सो 'अपडिवाइ अपडिविरत. त्रि० [अप्रतिविरत] પાપથી નિવૃત્ત ન થયેલ अपडिविरय. त्रि० [अप्रतिविरत] यो 'पर' अपडिसंलीण. त्रि०/अप्रतिसंलिन] ઇન્દ્રિય અને કષાયનો નિગ્રહ ન કરેલ अपडिसुणमाण. कृ० [अप्रतिश्रृण्वत] ગુરુના વચનને સાંભળવા છતા ન સાંભળ્યું કરતો, ગુરુની આજ્ઞા સ્વીકારી જવાબ ન વાળવો તે अपडिसुणित्तु. कृ० [अप्रतिश्रोत] પ્રત્યુત્તર નહીંઆપનાર अपडिसुणेत्तु. कृ० [अप्रतिश्रोतृ] सो '' अपडिसेवय. पुं० [अप्रतिषेवक] અતિચાર આદિ દોષને ન સેવનાર अपडिसेवि.पुं० [अप्रतिषेविन्] यो 'पर' अपडिहटु. कृ० [अप्रतिहत्य] પાછું આપ્યા વિના अपडिहणंत. कृ० /अप्रतिहनत्] નહીં હણતો अपडिहत. त्रि० [अप्रतिहत] यो 'अपडिहय अपडिहय. त्रि० [अप्रतिहत] અખંડિત, પ્રતિઘાત રહિત, ખેલના ન પામતું अपडिहारय. त्रि० [अप्रतिहारक] માલિકને પાછા ન આપવા યોગ્ય શયા-સંથારો मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 114
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy