________________
आगम शब्दादि संग्रह
अन्निष्फन्न. न० [अनिष्पन्न] નિષ્પન્ન ન થયેલ अन्निय. त्रि० [अन्वित
यो 'अन्नित अन्नियउत्त. पुं० [अर्णिकापुत्र)
ગૌચરી માટે દૃષ્ટાંત अन्निया. स्त्री० [अन्निका]
એક મહાન આચાર્યના માતુશ્રી अन्नप्पविसित्ता. कृ० [अनुप्रविश्य]
પ્રવેશીને अन्नुन्नकिरियासत्तिकय. स्त्री० [अन्योन्यक्रियासप्तकक]
આચાર' સૂત્રની એક ચૂલિકા अन्नेस. धा० [अनु+इष्]
શોધવું, ઇચ્છવું अन्नेसमाण. कृ० [अन्वेषयात्] શોધતો, ઇચ્છતો अन्नेसि. त्रि० [अन्वेषिन्]
ગવેસણા કરનાર अन्नोन्न. त्रि० [अन्योन्य
પરસ્પર अन्नोन्नसंगहबल. न० [अन्योन्यसङ्ग्रहबल)
પરસ્પર સંગ્રહ બળ अन्नोन्नसमोगाढ. न० [अन्योन्यसमवगाढ]
પરસ્પર સારી રીતે અવગાહીને રહેલ अन्नोन्नासेवणापसत्त. त्रि० [अन्योन्यासेवनाप्रसक्त]
પરસ્પર મૈથુનમાં આસક્ત अपअ. त्रि० [अपद]
પગ વગરનું, ગતિ વિનાના ઝાડ વગેરે अपइट्ठाण. पुं० [अप्रतिष्ठान]
પ્રતિષ્ઠાન રહિત, નિમિત્ત વિના, સ્વાભાવિક, અશરીરી अपउस्समाण. कृ० [अप्रद्विषत्] દ્વેષનો અભાવ, અમત્સરિપણું, મધ્યસ્થપણું अपएस. त्रि० [अप्रदेश]
પરમાણુ, પ્રદેશ રહિત अपएसट्ठया. स्त्री० [अप्रदेशार्थी અપ્રદેશપણાની અપેક્ષાએ
अपंडिय. त्रि० [अपण्डित મુર્ખ, અજ્ઞાની अपक्क. त्रि० [अपक्व
પુરું ન પકાવેલ अपक्खगाहि. त्रि० [अपक्षग्राहिन्]
અપક્ષપાતી अपक्खग्गाहि. त्रि० [अपक्षग्राहिन्]
અપક્ષપાતી अपक्खेवग. त्रि० [अप्रक्षेपक] માર્ગની વચ્ચે જેનું દ્રવ્ય ખર્ચાઈ ગયું હોય તે अपगंड. त्रि० [अब्गण्ड
પાણીની ફીણ अपच्चअ. पुं० [अप्रत्यय
અવિશ્વાસ अपच्चंतग. पुं०/अप्रत्यन्तक]
અવિશ્વાસને મુશ્કેલીથી છોડી શકે તેવો अपच्चक्खाण. पुं० [अप्रत्याख्यान] વિરતિ પરિણામનો અભાવ, અચ્ચકખાણ ત્યાગ अपच्चक्खाणकसाय. पुं० [अप्रत्याख्यानकषाय] કષાય ચોકડીનો એક ભેદ, દેશ વિરતિને અટકાવનાર કષાય अपच्चक्खाणकिरिया. स्त्री०/अप्रत्याख्यानक्रिया] પચ્ચકખાણ કે નિયમ ન કરવાથી લાગતી ક્રિયા કે કર્મબંધ अपच्चक्खाणकोह. पुं० [अप्रत्याख्यानक्रोध ]
તળાવની ફાટ જેવો વર્ષ પર્યન્તનો ક્રોધ अपच्चक्खाणनिव्वत्तिय. त्रि० [अप्रत्याख्याननिर्वर्तित]
અવિરતિ પરિણામથી નિષ્પન્ન अपच्चक्खाणि. त्रि० [अप्रत्याख्यानिन् ] વિરતિ રહિત, પચ્ચકખાણ ન કરનાર अपच्चक्खाणिया. स्त्री० [अप्रत्याख्यानिका]
અચ્ચકખાણ નિમિત્તે લાગતી ક્રિયા अपच्चक्खाय. त्रि० [अप्रत्याख्यात
જેનો ત્યાગ નથી કર્યો તે अपच्चभिजाणमाण. कृ० [अप्रत्यभिजानत्] તેને તે રૂપે ન જાણતો-અન્ય રૂપે જાણતો
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 112