SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ अन्नवालय. पुं० [ अन्नवालक) એક અન્યત્ર अन्नविहि. पुं० [ अन्नविधि ] रांधवानी 501 अन्नसंभोइय. पुं० [अन्यसाम्भोगिक] બીજા ગચ્છના સાધુ સાથે આહાર પાણીનો વ્યવહાર કરનાર अन्नहा. अ० / अन्यथा ] નહીંતો, બીજી રીતે अन्नहाभाव. पुं० [ अन्यथाभाव ] વિપરીત ભાવ, સત્યને અસત્ય માનવું આદિ अन्ना. स्त्रि० (दे०] આજ્ઞા, આદેશ अन्नाइट्ठ. त्रिo [ अन्वाविष्ट ] દેવતાનાં આવેશથી વ્યાપ્ત, પરવશ થયેલ अन्नाउंछ. पुं० [ अज्ञातोञ्छ] પરિચય આપ્યા સિવાય સાધુએ ભિક્ષા-ઉપકરણાદિ લેવા आगम शब्दादि संग्रह अन्नाएसि. पुं० [अज्ञातैषिन् ] જાતિ, વિદ્વતા આદિથી અજ્ઞાત થઈને આહારાદિની એષણા કરનાર अन्नाण, न० (अज्ञान ) અજ્ઞાન, અજાણપણું, વિપરીત બુદ્ધિ, વિપર્યાસ अन्नाणकिरिया स्त्री० [ अज्ञान किया | અજાણપણે કરાતી પ્રવૃત્તિથી લાગની ક્રિયા अन्नाणोस. पुं० [ अज्ञानदोष ] અજાણપણે લાગતો દોષ, રૌદ્ર ધ્યાનનું એક લક્ષણ अन्नाणपरिणाम. पुं० [अज्ञानपरिणाम ] અજ્ઞાનતાજન્ય ભાવ अन्नाणपरीसह. पुं० [ अज्ञानपरीषह] જ્ઞાન ન હોવાથી થતું કષ્ટ સહન કરવું તે अन्नाणमरण न० / अज्ञानमरण] અજ્ઞાનતાપૂર્વકનું મૃત્યુ, બાળ મરણ अन्नाया. स्वी० / अज्ञानता ) અજાણપણું अन्त्राणि त्रि० / अज्ञानिन् ] ज्ञान रहित, सभा अन्नाणिय. पुं० [ अज्ञानिक ] અજ્ઞાની, અજ્ઞાનતાને જ શ્રેય માનનાર अन्नाणियवाइ. पुं० [ अज्ञानिकवादिन् ] અજ્ઞાન ને જ શ્રેય માનનાર વાદી अन्नाणियवादि. पुं० [ अज्ञानिकवादिन् ] दुखो 'पर' अन्नाणियावादि पुं० [ अज्ञानिकवादिन् ) देखो 'पर' अन्नाणी. त्रि० [ अज्ञानि ] हुथ्यो 'अन्नाणि' अन्नातचरग. पुं० [ अज्ञातचरक) પોતાની જાતિ આદિ જણાવ્યા વિના ગૌચરી કરનાર अन्नातचरय. पुं० [ अज्ञातचरक] भुखी 'र' अन्नातता. स्वी० [ अज्ञातता] અજ્ઞાતપણું, યશકીર્તિની અપેક્ષાએ તપ ન પ્રકાશવો તે अन्नानुपुथ्वी. स्वी० / अनानुपूर्वी] खो 'अनानुपुव्वी' अन्नाय. त्रि० [अज्ञात ] જાણ વગરનું, અજ્ઞાત अन्नायउंछ. पुं० [अज्ञातोञ्छ] पृथ्वी अन्नाउंछ अन्नायउंछंपुल. पुं० [ अज्ञातोञ्छपुल] પરિચય આપ્યા વિના આશ્રર-ઉપકરણાદિ યાચના કરવા દ્વારા ઉન્નત अन्नायएसि. पुं० [अज्ञातैषिन्] मो 'अन्नाएसि अन्नायचरय. पुं० [ अज्ञातचरक] ठुथ्यो 'अन्नातचरग' अन्निज्माण. कृ० (अन्वीयमान] અનુસરવુ अनित. त्रिo (अन्वित યુક્ત, સહિત मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 Page 111
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy