________________
आगम शब्दादि संग्रह
अनुसुय. धा० अनु+स्वप्]
પછીથી સુવું अनुसूयग. त्रि० [अनुस्यूतक]
બીજાના શરીરને આશ્રિને રહેલ જૂ-વગેરે अनुसूयत्त. न० [अनुस्यूतत्त्व]
પારકી નિશ્રા અપેક્ષા, બીજાના શરીરને આશ્રિને अनुसेढी. स्त्री० [अनुश्रेणि
નાની શ્રેણી, આકાશ પ્રદેશ પંક્તિ अनुसोतचारि. त्रि० [अनुश्रोतचारिन्] નદીના પ્રવાહ અનુસાર ચાલનાર,
અભિગ્રહ પૂર્વક ક્રમસર ગૌચરી ફરનાર સાધુ अनुसोय. धा० [अनु+शुच] | વિચારવું, ચિંતા કરવી,
અફસોસ કરવો अनुसोय. न० [अनुश्रोत]
નદીનો પ્રવાહ अनुसोयचारि. त्रि० [अनुश्रीतचारिन्]
यो ‘अनुसोतचारि अनुस्सरंत. कृ० [अनुसरत्]
અનુસરતો अनुस्सिन्न. न० [अनुत्स्विन्न]
અપક્વ अनुस्सिय. न० [अनुत्सृत
અહંકાર કે ઉદ્ધતાઈનો અભાવ अनुस्सियत्त. न० [अनुत्सृतत्व] નિરભિમાનપણું, અહંકાર રહિતતા अनुस्सुय. त्रि० [अनुश्रुत
અવધારેલું, સાંભળેલું अनुस्सुय. त्रि० [अनुत्सुक ઉત્સુક નહીં તે अनुस्सुयत्त. न० [अनुत्सुकत्व] દિવ્ય અને માનષિક કામભોગોમાં નિસ્પૃહતા अनुहर. धा० [अनु+ह]
અનુકરણ કરવું अनुहव. धा० [अनु+भू] અનુભવ કરવો
अनुहव. पुं० [अनुभू
અનુભવવું તે अनुहवंत. कृ० [अनुभवंत]
અનુભવતો अनुहूय. त्रि० [अनुभूत]
અનુભવેલું अनुहो. धा० [अनु+भू]
અનુભવવું अनून. त्रि० [अन्यून
ઓછું નહીં તે अनूनय. त्रि० [अन्यूनक
ઓછું નહીં તે अनूरत्त. विशे० [अनुरक्त]
રાગી, રંગાયેલ अनेक्क. त्रि० [अनेक]
એકથી વધુ, ઘણાં अनेग. त्रि० [अनेक
या अनेक अनेगक्खरिय. त्रि० [अनेकाक्षरिक]
એક અક્ષરથી વધુ, ઘણા અક્ષરો વાળું अनेगखंडि. स्त्रि० [अनेक खण्डिन]
જુમાંથી નીકળવાને ઘણી બારી હોય તેવી નગરી अनेगचारि. त्रि० [अनेकचारिन्।
અનેક સ્થળે ફરનાર अनेगचित्त. न० [अनेकचित्त
અનેક વિચારમાં લાગેલ કે જોડાયેલ એવું મન अनेगजीव. त्रि० [अनेकजीव]
જેમાં ઘણા જીવ છે તે अनेगजीविय. न० [अनेकजीविक]
એક પ્રકારની વનસ્પતિ अनेगदविय. न० [अनेकद्रविक]
એક કરતા વધુ દ્રવ્યવાળું अनेगभाव. त्रि० [अनेकभाव]
બહુ પર્યાયવાળું अनेकभूय. त्रि० [अनेकभूत] અનેક પ્રકારે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 107