SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अनुव्वत्तिज्जमाण. कृ० [अनुवर्त्यमान] બહાર ન લવાતો, ઉદ્વર્તન ન પામતો अनुव्वय. धा० [अनु+व्रज्] અનુસરણ કરવું, સામે જવું अनुव्वयय. पुं० [अनुव्रजक] આજ્ઞાનુકુળ વર્તનાર अनुव्वया. स्त्री० [अनुव्रता यो '64२' अनुव्वस. त्रि० [अनुवश] આધીન થયેલ अनुव्विग्ग. त्रि० [अनुद्विग्न] ખેદ રહિત अनुसंकम. धा० [अनु+सं+क्रम् ] અનુસરવું अनुसंचर. धा० [अनु+सं+चर] ભટકવું, પાછળ જવું अनुसंवेयण. न० [अनुसंवेदन] અનુભવવું अनुसज्ज. धा० [अनु+सङ्ग्] અનુસરવું, પરિચય કરવો, અનુવર્તવું अनुसज्जणा. स्त्री० [अनुसञ्जना] અનુસરવું अनुसज्जमाण. कृ० [अनुसजत्] અનુસરણ કરતો, પરિચય કરતો, અનુવર્તતો अनुसट्ठि. स्त्री० [अनुशिष्टि] શિક્ષણ, ઉપદેશ, સ્તુતિ, ગ્લાધા, અનુશાસન अनुसम. न० [अनुशम] અનુરૂપ, અવિષમ अनुसमय. अ० [अनुसमय] પ્રતિસમય अनुसमवयणोववत्तीय. पु० [अनुसमवचनोपपत्तिक] અનુરૂપ-વચનથી ઉત્પતિ પામેલ अनुसय. पु० [अनुशय] અહંકાર, પશ્ચાતાપ अनुसर. धा० [अनु+स्मृ] યાદ કરવું अनुसरंत. कृ० [अनुस्मरत्] યાદ કરવું તે अनुसरमाण. कृ० [अनुस्मरत्] યાદ કરતો अनुसरितु. त्रि० [अनुस्मी યાદ કરનાર अनुसरियव्व. त्रि० [अनुस्मर्तितव्य] યાદ કરવા યોગ્ય, ચિંતન યોગ્ય अनुसार. पुं० [अनुसार] અનુસરવું अनुसार. पुं० [अनुस्वार] અક્ષર ઉપરનું બિંદુ, અનુનાસિક વર્ણ अनुसारि. त्रि० [अनुसारिन्] અનુસરનાર, અનુકરણ કરનાર अनुसास. धा० [अनु+शास्] શિક્ષા કરવી, અંકુશમાં રાખવું अनुसासंत. कृ० [अनुशासत्] શિક્ષા કરતો अनुसासण. न० [अनुशासन] શિક્ષા, શાસન-આગમનું અનુસરણ થાય તે ઉપદેશ આપવો તે अनुसासय. कृ० [अनुशासत्] શિક્ષા કરતો अनुसासिउं. कृ० [अनुशासतुम्] શિક્ષા કરવા માટે, અંકુશમાં રાખવા માટે अनुसासिज्जंत. कृ० [अनुशास्यमान] ગુરુ વડે શુભ કાર્યમાં પ્રેરણા કરાતો अनुसासित. त्रि० [अनुशासित] જેને શિક્ષા કે શિખામણ આપવામાં આવે છે તે अनुसासिय. त्रि० [अनुशासित] यो अनुशासित अनुसिट्ठ. त्रि० [अनुशिष्ट] શિખામણ આપેલ अनुसिट्टि. स्त्री० [अनुशिष्टि] ઉપદેશ, શિક્ષા मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 106
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy