________________
હો હો હો
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
કોણ
છે. સાધનોની મર્યાદાને કારણે ઘણી બધી બાબતો સાબિત નથી થઈ અથવા નથી થઈ શકતી. ધર્મ આખરે શ્રદ્ધાનો વિષય છે, પુરાવાનો નહીં. જૈન ધર્મ આધારિત જીવનશૈલી સ્વાથ્ય સંબંધિત અઢળક ફાયદાઓ થઈ શકે છે, પણ કર્મનિર્જરા અને મોક્ષપ્રાપ્તિનો મુખ્ય ઉદ્દેશ ભુલાય નહીં એ વાતનું ચોક્કસપણે ધ્યાન રાખવું. પથ્થરો પાછળ દોડવાને બદલે જૈન ધર્મરૂપી પારસમણિના મૂલ્યને સમજીએ, સાચવીએ અને આગળ વધીએ.
(મુંબઈસ્થિત જૈન ધર્મનાં અભ્યાસુ હેમાલીબહેન સોમૈયા કૉલેજના પ્રોફેસર છે અને સેમિનારોમાં અભ્યાસપૂર્ણ શોધપત્રો પ્રસ્તુત કરે છે).
- ૧૬૩ –