________________
અર્પણ અધ્યાત્મના વિશાળ આકાશને જોનારા વિદ્યા, ભક્તિ અને આનંદના સ્ત્રોત સમા
મુમુક્ષુઓના માર્ગદર્શક અને સાધનાપથ દાખવતા અનેક ગ્રંથોના રચયિતા પરમ પૂજ્ય સંતશ્રી આત્માનંદજી
તથા પૂ. બહેનશ્રી શર્મિષ્ઠાબહેનને એમની પાસેથી ત્રણ દાયકાથી પણ વધુ મળેલા સત્સંગ-લાભ અને પ્રસન્નતા-પ્રાપ્તિને માટે
સાદર સમર્પણ
- કુમારપાળ દેસાઈ