________________
પૂર્ણ આશાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
કરે છે. આને ઊંડાણથી વિચારતાં સમજાય છે કે આ મહામાર્ગના મુખ્યત્વે ચાર વિભાગ અને અનંત પેટાવિભાગ થાય છે. ચાર વિભાગ શ્રી પ્રભુ આ પ્રમાણે સમજાવે છે –
ગુણ
અવસ્થા
આહાર | વિહાર | | નિહાર ગ્રહણ – Acquire છદ્મસ્થ પુદ્ગલ પુદ્ગલ પુદ્ગલ | પુદ્ગલ પ્રેરિત આજ્ઞારસ
(મહાસંવર માર્ગ, છદ્મસ્થ ગુણ ગુણ ગુણ | ગુણ પ્રેરિત આજ્ઞારસ
(મહાઆશ્રવ માર્ગ) કેવળી પર્યાય પુદ્ગલ
ગુણ
પુદ્ગલ કેવળી સમુદ્યાત પછી ગુણ પુદ્ગલ પુદ્ગલ
ગુણ અને સિધ્ધ થતી વખતે
આમ સરળતા, ભક્તિ, વિનય તથા આજ્ઞા એ મહામાર્ગ પર આવવા માટે, ચાલવા માટે, રહેવા માટે તથા તેની ઉત્કૃષ્ટતા પામવા માટે મૂળ તથા ધ્રુવ કારણો છે. પ્રાથમિક સરળતા, ભક્તિ, વિનય તથા આજ્ઞાથી શરૂ કરી મધ્યમ, અને ઉત્કૃષ્ટથી પૂર્ણ તથા પૂર્ણાતિપૂર્ણ સરળતા, ભક્તિ, વિનય તથા આજ્ઞા પામવા માટે શ્રી પ્રભુ મુખ્યત્વે બે ભાવનું અપ્રમત્ત આરાધન કરવા બોધે છે – ૧. શ્રી ગુરુ, શ્રી પંચપરમેષ્ટિ ભગવંત તથા શ્રી આરાધ્ય પ્રભુ પ્રતિ પૂજ્યભાવ,
ઉપકાર બુદ્ધિ તથા અહોભાવ ભાવવા. ૨. લોકકલ્યાણના હેતુથી ધર્મનો અબાધક ફેલાવો થાય એવી ભાવના સતત
ભાવવી, જેથી ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું તથા સનાતનપણું ઉત્કૃષ્ટ કક્ષાએ
સજીવન રહે. આ બંને ભાવનાના ભાવન કરવા માટે શ્રી પ્રભુ બોધે છે કે, “હે આયુષ્યનો! તમે બૂઝો! સમ્યક્ પ્રકારે બૂઝો! તમને અતિ દુર્લભ છતાં અતિ સુગમ, સરળ અને સચોટ એવો ધર્મનો માર્ગ મળ્યો છે. આ માર્ગનાં પેટાળમાં રહેલા અતિગૂઢ એવા મહાસંવર તથા મહા આશ્રવના માર્ગ મળ્યા છે. આ મહામાર્ગને તમે વિના
ર(