________________
કેવળી પ્રભુનો સાથ
૧૯૮૮ – રત્નત્રયનું આરાધન.
૧૯૮૯ – બાર ભાવના.
૧૯૯૦ – શ્રી કુંદકુંદાચાર્ય રચિત ‘પંચાસ્તિકાય’.
૧૯૯૧ – ઉપદેશછાયા (કૃપાળુદેવના ઉપદેશની લેવાયેલી નોંધ).
૧૯૯૨ – પૂજ્યપાદસ્વામી કૃત ‘ઇષ્ટોપદેશ’.
૧૯૯૩
૧૯૯૪ – સમ્યક્દર્શન
૧૯૯૫ – અષ્ટકર્મ
૧૯૯૬ – અઢાર પાપસ્થાનક
૧૯૯૭ – આત્માનો અપૂર્વ સ્વભાવ.
૧૯૯૮ – સમ્યક્ત્વ પરાક્રમ – ઉત્તરાધ્યયન સૂત્રનું ૨૯મું અધ્યયન.
૧૯૯૯
-
નેમિચંદ્ર સિદ્ધાંતિદેવ કૃત ‘બૃહદ્ દ્રવ્ય સંગ્રહ’
-
૨૦૦૦
શ્રી અરિહંતનો મહિમા.
૨૦૦૧ – ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગળ છે.
૨૦૦૨ શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં રહેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું. ૨૦૦૩ – આણાઓ ધમ્મો, આણાએ તવો.
૨૦૦૪
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી.
-
આત્માનો અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવામાં શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનો સાથ.
૨૦૦૫ – આત્મિક શુદ્ધિથી ૫૨માર્થિક સિદ્ધિ. ૨૦૦૬ – સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. ૨૦૦૭ - ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ.
૨૪૦