________________
અનુક્રમણિકા
પાન ક્રમાંક
૩૫૪
સોળમું પાપDાનક રતિ-અરતિ ..
હાસ્યાદિ નોકષાયના મિશ્રણથી આ પાપસ્થાનક બને છે - ૩૫૪; તેને લીધે ઘાતી અને અઘાતી બધાં કર્મનાં બંધ થાય છે - ૩૫૫; તેનાથી છૂટવા સંતોષ ગુણ ખીલવવો - ૩૫૫.
૩૫૬
સત્તરમું પાપસ્થાનક માયામૃષાવાદ ...
બે અલગ ઘાતકર્મના મિશ્રણથી આ પાપસ્થાન નીપજે છે - ૩પ૬; તેથી સર્વ કર્મ બંધાય - ૩૫૮: તેનાથી બચવા સત્યનો આશ્રય કરવો - ૩૫૯.
૩૬૦
અઢારમું પાપસ્થાનક મિથ્યાદર્શનશલ્ય ........
......... મિથ્યાદર્શનની સમજ - ૩૬૦; આ પાપસ્થાનનો વિસ્તાર એટલે આખો સંસાર - ૩૬૩; ક્યો જીવ ક્યા પાપસ્થાનને સ્પર્શે - ૩૬૪; પાપસ્થાનના સેવનથી છુટવા માટેના ઉપાયો - ૩૬૫.
પારિભાષિક શબ્દોનો કોષ ...
૩૭૧
આરાધક માટે વિષયવાર સૂચિ
૩૯૩
xvii