________________
કેવળી પ્રભુનો સાથ
પાન ક્રમાંક
૩૩૭
છઠું પાપસ્થાનક ક્રોધ; સાતમું પાપસ્થાનક માન; આઠમું પાપસ્થાનક માયા; નવમું પાપસ્થાનિક લોભ..
ચારે કષાયનું સ્વરૂપ અને દરેકનાં ચાર પ્રકાર - ૩૩૯; કષાયોનું ધ્રુવબંધીપણું, ધ્રુવોદયીપણું તથા ધ્રુવસત્તાપણું - ૩૪૧; શાંતિથી ક્રોધ જીતવો, દીનત્વથી માન તોડવું. સાક્ષીભાવથી માયા છોડવી, ઉદારતાથી લોભને જીતવો - ૩૪૧
૩૪૨
દશમું પાપસ્થાનક રાગ, અગ્યારમું પાપસ્થાનક ષ ..
લોભ તથા માયાનું મિશ્રણ તે રાગ - ૩૪૨; ક્રોધ અને માનનું મિશ્રણ તે દ્વેષ – ૩૪૩; રાગ વિના દ્વેષ ઉત્પન્ન થતો નથી – ૩૪૩; રાગદ્વેષથી કર્મબંધન વધે - ૩૪૪; રાગને પ્રેમમાં પલટાવો, સમતાથી દ્વેષને જીતવો - ૩૪૪.
૩૪૫
બારમું પાપસ્થાનક કલહ
કલહમાં ક્રોધ કષાયની મુખ્યતા - ૩૪૫; આ પાપ જીવ એકલો કરી શકતો નથી - ૩૪૫; તેનાથી ચારે ઘાતી કર્મો બંધાય છે - ૩૪૬; આ પાપાનક મુખ્યતાએ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો સ્પર્શે છે - ૩૪૬; આ પાપથી બચવા મૈત્રીભાવ વિકસાવવો – ૩૪૭.
उ४७
તેરમું પાપસ્થાનક અભ્યાખ્યાન ક્રોધ અને માનના સંયુક્ત ઉદયથી આ પાપાન સેવાય છે - ૩૪૭; બધા પ્રકારના કર્મબંધ
થાય છે - ૩૪૭; સંજ્ઞી પંચેન્દ્રિય જીવોજ મુખ્યતાએ આ સ્થાનને સ્પર્શે છે – ૩૪૮; તેનાથી બચવા ધીરજગુણ ખીલવવો જોઇએ - ૩૪૮.
૩૪૯
ચૌદમું પાપસ્થાનક પૈશુન્ય
પરની ચાડીચુગલી કરવી તે પૈશુન્ય - ૩૪૯; ક્રોધ અને માનમાં માયા ભળવાથી આ પાપસ્થાનક બને છે – ૩૫૦; તેનાં કારણે સાત કે આઠ કર્મનાં બંધન - ૩૫૦; તેનાથી બચવા ગુણગ્રાહીપણું કેળવવું જરૂરી – ૩૫૧.
૩૫૨
પંદરમું પાપસ્થાનક પરપરિવાદ .....
ચારે કષાયના સરવાળાથી આ પાપસ્થાનકનો ઉદ્ભવ – ૩૫૨; તેના થકી મોહનીય ઉપરાંત અન્ય કર્મો બંધાય - ૩પ૨; આ પાપસ્થાનકથી બચવા ગુણાનુવાદ કરવો – ૩૫૩.
xvi