________________
૯o
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪.
તીર્થકર
વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થકરના નામ ૦૧. શ્રી કષભદેવ- આદિનાથ સ્વામી ૦૨. શ્રી અજિતનાથ સ્વામી. ૦૩. શ્રી સંભવનાથ સ્વામી. ૦૪. શ્રી અભિનંદનસ્વામી સ્વામી ૦૫. શ્રી સુમતિનાથ સ્વામી ૦૬. શ્રી પદ્મપ્રભ સ્વામી. ૦૭. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી ૦૮. શ્રી ચન્દ્રપ્રભુ સ્વામી ૦૯. શ્રી સુવિધિનાથ (પુષ્પદન્ત) સ્વામી ૧૦. શ્રી શીતલનાથ સ્વામી ૧૧. શ્રી શ્રેયાંસનાથ સ્વામી ૧૨. શ્રી વાસુપૂજ્યસ્વામી સ્વામી ૧૩. શ્રી વિમલનાથ સ્વામી ૧૪. શ્રી અનંતનાથ સ્વામી ૧૫. શ્રી ધર્મનાથ સ્વામી ૧૬. શ્રી શાંતિનાથ સ્વામી ૧૭. શ્રી કુંથુનાથ સ્વામી. ૧૮. શ્રી અરનાથ સ્વામી ૧૯. શ્રી મલ્લિનાથ સ્વામી ૨૦. શ્રી મુનિસુવ્ર સ્વામી. ૨૧. શ્રી નમિનાથ સ્વામી ૨૨, શ્રી નેમિનાથ સ્વામી. ૨૩. શ્રી પાર્શ્વનાથે સ્વામી. ૨૪. શ્રી વીર વર્ધમાન મહાવીર સ્વામી
4th Proof
વિહરમાન વીશ તીર્થકરના નામ ૦૧. શ્રી સીમંધરસ્વામી ૦૨. શ્રી યુગમંદિરસ્વામી ૦૩. શ્રી બાહુસ્વામી ૦૪. શ્રી સુબાહુસ્વામી ૦૫. શ્રી સુજાતનાથસ્વામી ૦૬. શ્રી સ્વયંપ્રભસ્વામી. ૦૭. શ્રી ઋષભાનનસ્વામી ૦૮. શ્રી અનંતવીર્યસ્વામી ૦૯. શ્રી સુરપ્રભસ્વામી ૧૦. શ્રી વિશાલપ્રભસ્વામી ૧૧. શ્રી વજધરસ્વામી ૧૨. શ્રી ચંદ્રાનનસ્વામી ૧૩. શ્રી ચંદ્રબાહુસ્વામી ૧૪. શ્રી ભુજંગદેવસ્વામી ૧૫. શ્રી ઈશ્વરસ્વામી ૧૬. શ્રી નેમપ્રભસ્વામી ૧૭. શ્રી વીરસેનસ્વામી ૧૮. શ્રી મહાભદ્રસ્વામી ૧૯. શ્રી દેવસેનસ્વામી (દેવયશસ્વામી) ૨૦. શ્રી અજિતસેનસ્વામી
40