________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
नवकार महामंत्र
णमो अरिहंताणं ।
णमो सिद्धाणं ।
णमो आयरियाणं ।
णमो उवज्झायाणं ।
णमो लोएसव्वसाहूणं ।
ॐ णमो णाणस्स, दंसणस्स णमो णमो । ॐ णमो चरित्तरस, तहा तवस्स णमो णमो ।। एसो नव नमक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवई मंगलं ।। અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું. સિધ્ધ ભગવંતને નમસ્કાર કરું છું. આચાર્યજીને નમસ્કાર કરું છું. ઉપાધ્યાયજીને નમસ્કાર કરું છું. લોકના સર્વ સાધુજી-સાધ્વીજીને નમસ્કાર કરું છું
જ્ઞાન અને દર્શનને નમસ્કાર ચારિત્ર્ય અને તપને નમસ્કાર
વંદન અને નમન કરવા યોગ્ય આ નવ પદ
સર્વ પાપોને હરનાર છે અને
સર્વનું મંગલ અને કલ્યાણ કરનાર છે.
૨૪
તીર્થંકર
4th Proof
48
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૮૯
લોગસ્સ સૂત્ર
૧
૨
(ચતુર્વિશતિ સ્તવ - ૨૪ તીર્થંકરોની સ્તુતિ) લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિથ્યયરે જિણે; અરિહંતે કિત્તઈસં, ચઉવિસંપિ કેવલી. ઉસભમજિયં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમŪ ચ; પઉમપ્પહં સુપાસ, જિણં ચ ચંદ૫હં વંદે. સુવિહિં ચ પુષ્પદંતં, સીઅલ સિજ્જીસ વાસુપુજ્યંચ; વિમલમણે તે ચ જિણં, ધમ્મ સંતિ ચ વંદામિ. કુંથું અનેં ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ; વંદામિ રિટ્ઝનેમિં, પાસું તહ વદ્ધમાણે ચ. * એવં મએ અભિયુઆ, વિહુયરમલા, પહીણજરમરણા; ચઉવીસંપિ જિણવરા, તિત્યયરા મે પસીમંતુ. ૫ કિત્તિય વંદિય મહિયા, જેએ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરૂગ્ગ બોહિલાભં, સમાહિવરમુત્તમં દિંતુ. ૬ ચંદેસુ નિમ્મલયરા, આઈસ્થેસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધાસિદ્ધિ મમ દિસંતુ. ૭
3