________________
1818181818181818181818. HY ATA APUR B12A84HSASSA3481818181818 આહાર બતાવ્યા છે. એમાં સમગ્ર પ્રકારના ખોરાકનો સમાવેશ થઈ જાય છે. (૧) અસણં = અન્ન જેનાથી સુધાવેદનીયનું શમન થાય છે. તે ૨૪ જાતના ધાન્યકઠોળ વગેરે અનાજની બનાવટો (૨) પાણું = પાણી જેનાથી તૃષા વેદનીય શાંત થાય છે. મનની વૃત્તિને કાબૂમાં રાખવા ચારે આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ છે. ઉપવાસમાં બાધવૃત્તિનો ત્યાગ કરી સ્વમાં લીન થવાનું આત્માની પાસે વાસ કરવો તેનું નામ છે ઉપવાસ જે તપનો મુખ્ય પાયો છે.
આગમકથિત આ બધા સાધકોએ આ રીતે ઉપવાસથી શરૂઆત કરીને અવશ્ય આત્યંતર આદિ તપ પણ કર્યા જ હશે તેથી તેઓ કર્મની ભેખડો તોડીને મોક્ષને વર્યા હશે. આપણે પણ આગમમાં બતાવેલ તપનું સ્વરૂપ જાણીએ અને સ્વસ્થ બનીને સ્વમાં સ્થિર થઈએ એ જ અભ્યર્થના સહ વિરમું છું.
6% E6%%eળ જ્ઞાનધારા©©©©©©©©©©e
૧+૨+૩+૪+૫+૬+ ૭ = ૨૮ ઉપવાસ વચ્ચે સાત પારણા. તેવી સાત પંક્તિમાં ૧૯૬ ઉપવાસ ૪૯ દિવસ પારણા = ૨૪૫ દિવસ પૂર્વવત્ ચાર
પરિપાટીના ૯૮૦ દિવસ થાય. બાકીનું વર્ણન પૂર્વવત્ સમજવું. (૧૦) ભદ્રોત્તર પ્રતિમા - રામકૃષ્ણ આય (રાણી(એ આરાધી - એમાં પાંચ
લત્તા હોય. એમાં પ્રથમ લત્તામાં ૫, ૬, ૭, ૮, ૯ ઉપવાસ, પાંચ પારણા. બીજી લત્તામાં ૭, ૮, ૯, ૫, છ ઉપવાસ, પાંચ પારણા. ત્રીજીમાં ૯, ૫, ૬, ૭, ૮ ઉપવાસ, પાંચ પારણા. ચોથી લત્તામાં ૬, ૭, ૮, ૯, ૫ ઉપવાસ, પાંચ પારણા. પાંચમી લત્તામાં ૮, ૯, પાંચ, ૬, ૭ ઉપવાસ, પાંચ પારણા. આ પ્રમાણે પાંચ લત્તાની એક પરિપાટીમાં ૬ મહિના, ૨૦ દિવસ થાય.
ચાર પરિપાટીમાં બે વર્ષ, બે માસ થાય. બાકીનું પૂર્વવત્. (૧૧) મુકતાવલી તપ - પિતૃસેન સાધ્વી (રાણી)એ કર્યું. આમાં પ્રથમ એક
ઉપવાસ પારણું, છઠ્ઠ, પારણું, ૧ ઉપવાસ પારણું, અટ્ટમ, પારણું એમ ક્રમશ: વચ્ચે એક ઉપવાસ પારણું કરીને ૧૬ ઉપવાસ. પછી પશ્ચાનુપૂર્વીથી ક્રમશ: સોળથી એક સુધી ઊતરીને એક પરિપાટી પૂર્ણ થાય. એવી ચાર પરિપાટી કરવાની. એમાં ૨૮૫ દિવસ તપ, પારણા ૬૦
દિવસ = ૩૪૫ x ૧૩૮૦ દિવસ થાય. બાકીનું પૂર્વવત્. (૧૨) વર્ધમાન આયંબિલ તપ - મહાસેનકૃષ્ણ સાધ્વીએ કર્યું. આ તપમાં ક્રમશ:
૧ આયંબિલ ૧ ઉપવાસ, ૨ આયંબિલ, ૧ ઉપવાસ યાવત્ ૧૦૦ આયંબિલ સુધી વધવાનું હોય. એમાં કુલ ૫૦૫૦ આયંબિલ અને ૧૦૦ ઉપવાસ = ૫૧૫૦ દિવસ (૧૪ વર્ષ, ૩ માસ, ૨૦ દિવસ) થાય. શેષ પૂર્વવત્.
આમ અંતગડ સૂત્રની અંદર આવા વિવિધ તપોની હારમાળાઓ સમાયેલી. માત્ર સાધુ જ તપ કરી શકે એમ નહિ, પણ સાધ્વીઓ પણ વિશિષ્ટ તપ કરી શકે છે એ સિદ્ધ થાય છે. ઉપવાસ કરવાથી પણ કરેલાં કર્મો ક્ષય થઈ શકે છે એ સિદ્ધ થાય છે. સ્ત્રીમુક્તિની વાત પણ અહીં સિદ્ધ થાય છે.
ઉપવાસ - આ અનશન તપનો પ્રકાર છે જે પ્રથમ તપ છે. અન્ = નહિ, અશન = ખોરાક એટલે કે ખોરાક ન લેવો. જૈનદર્શનમાં મુખ્યત્વે ચાર પ્રકારના
૧૬૦૦
છે
વૈભવિક વૃત્તિને સ્વાભાવિક વૃત્તિમાં પલટે તે વ્રત