SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયધર્મ ही आत्मसाधना में लीन होकर अपने कर्मो की निर्जरा कर अनुत्तर सुख प्राप्त कर लेता है। मूलाचार में भी विनय को मोक्ष का द्वार बताया है। उक्त आठ गाथाओं से सिद्ध हो जाता है कि विनय ही जिन शासन का मूल है। जो विनय रहित होता है उसे धर्म, तप और मोक्ष प्राप्त नहीं होता है। आत्मा का ऐहिक और पारलौकिक हित विनय की आराधना से ही संभव है। आचार्य नेमिचन्द्र कृत "सुखबोधा, पत्र ३ में वर्णित एक गाथा के अनुसार" - विणया णाणं णाणाओ दंसणं दंसणाओ चरणं च । चरणाहिंतो मोक्खे मोक्खो सोक्खं निराबाहं ॥ अर्थात् विनय की आराधना से ज्ञान, ज्ञान से दर्शन, दर्शन से चारित्र और चारित्र से मोक्ष की प्राप्ति होती है। मोक्ष से निराबाध सुख प्राप्त होता है । परिचय શ્રીમતી વિનયજીમ્મી મુશી ા ખન્મ 12 ગુજારૂં 1946 જો રતહામ (મ.પ્ર.) મેં हुआ। स्नातकोत्तर की शिक्षा (एम.ए. अंग्रेजी साहित्य) रतलाम में ही हुई? तत्पश्चात् उदयपुर राजस्थान विश्वविद्यालय से बी. एड्. तथा हिमाचल विश्वविद्यालय से મ.ઇ. ની ડિગ્રી પ્રાપ્ત વી. सन 1972 से 1998 तक सिनियर सैकण्डरी विद्यालय में व्याख्याता अंग्रेजी के पद पर कार्य किया। सन 1998 से 2006 तक उसी विद्यालय में प्रधानाचार्या पद प्राप्त किया। सन 2006 में सेवानिवृत्त होने के पश्चात् धर्मसंघ की प्रभावना में संलग्न हो T) आप की मुख्य रुचि आगम एवं ग्रन्थो के अध्ययन में है। अब तक लगभग बारह आगम व ग्रन्थ का अध्ययन कर इसी दिशा में अग्रसर है। अध्ययन के अलावा धार्मिक विषयों पर लेख, पत्रवाचन, कई अनुवादह कार्य तथा आध्यात्मिक कार्यशालाओं के आयोजन में विशेष प्रयत्नशील हैं। ** (उदयपुरस्थित विजयालक्ष्मी मुंशी ने M.F.D. तक अभ्यास किया है। सिनियर सेकंडरी विद्यालय में प्रधानाचार्या का पद प्राप्त किया है। उनको आगम एवं धर्मग्रंथों का अध्ययन में विशेष ऋचि है ।) ૫૯ | 1 II : વિનયધર્મ વિય પ્રત} : ઉપકારભાવનો ઉદ્ગાર - શૈલેષી એચ. અજમેરા : શ્રમણ ભગવાન મહાવીરના મુખકમલમાંથી શબ્દો સર્યા ।। વિણઓ મૂલં પરમો સે મોક્ખો ॥ વિનય એ જ મોક્ષનું મૂળ છે. વિનય એ જ ધર્મનો પાયો છે. અશુદ્ધ આત્માને શુદ્ધ કરવાની ક્ષમતા વિનયગુણમાં રહેલી છે. વિનય એ સર્વ ગુણોનું માતૃસ્થાન છે અને સદ્ગુણોના પ્રાગટચનું કારણ છે. જેમજેમ એક સાધકની પ્રકૃતિ અને પ્રવૃત્તિમાં વિનયભાવ પ્રગટે છે, તેમતેમ તેના જ્ઞાનગુણમાં વૃદ્ધિ થાય છે અને તે અતિશીઘ્ર મોક્ષના રાજમાર્ગે પ્રયાણ કરે છે. રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિજી મહારાજસાહેબે એક શિબિરમાં ખૂબ માર્મિક અને ચિંતનસભર વાત સમજાવી હતી કે વિનય એ અનુભૂતિ અને અભિવ્યક્તિ બંનેનો વિષય છે. અનંત ઉપકારી ગુરુજનો જ્યારે જ્ઞાનગંગાનો ધોધ વહાવે છે ત્યારે પાત્રવાન શિષ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યા પૂર્વે અને જ્ઞાન ગ્રહણ કર્યા પદ્માત, અત્યંત વિનયભાવપૂર્વક ઉપકારભાવની અભિવ્યક્તિ કરે છે. અશ્રુભીનાં નયને, નતમસ્તકે, ઉરના ઊંડાણથી જે અંતરના અહોભાવના ઉદ્ગારો સ્ફુરે છે, તેને વિનય પ્રતિપતિ કહેવાય છે. વિનય પ્રતિપતિ કરતા સમયે એક વિનયવાન શિષ્યની અભિવ્યક્તિ જોઈને અનેકોનાં હૃદયમાં વિનયભાવ પ્રગટે છે. એકનો વિનય જોઈને અનેકોને પ્રેરણા મળે છે. સામૂહિક જ્ઞાનપ્રાપ્તિના અવસરે વિનય પ્રતિપતિનો પ્રયોગ સ્વ માટે તો ફળદાયી છે જ, સાથેસાથે અન્યો માટે પણ ઉપકારક હોય છે. વિનયભાવની અભિવ્યક્તિના અનેક પ્રકાર છે. ગુરુ કે પરમાત્માના સાંનિધ્યમાં યોગ વિનયનું પ્રવર્તન આવશ્યક છે. મન યોગ, વચન યોગ અને કાય યોગ આ ત્રણે યોગોનું વિનયપૂર્વકનું સામંજસ્ય જ્યારે સર્જાય ત્યારે ઉત્કૃષ્ટ વિનયનો યોગ પ્રવર્તે છે. મન યોગ વિનય : એક સાધક જ્યારે પૂર્ણ એકાગ્રતા અને ઉત્કૃષ્ટ વિનયભાવપૂર્વક ગુરુ કે પરમાત્માની વાણી શ્રવણ કરવામાં તલ્લીન થઈ જાય છે ત્યારે ગુરુ ફક્ત એક જ વાર ફરમાવે અને શિષ્યને બધું જ યાદ રહી જતું હોય છે. જ્યારે શિષ્યનું મન સ્થિર, એકાગ્ર અને જાગૃત હોય છે ત્યારે જ્ઞાનપ્રાગટચ સહજ થઈ જાય છે. આગમમાં વિનયવાન શિષ્યના મન ૬.
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy