________________
સાંસારિક તાન + સાંસાર ક્રિયા = ધાર્મિક જ્ઞાન + ધાર્મિક ક્રિયાક મોક્ષ માર્ગ
સંસાર માર્ગ
સાક્ષ મંઝિલ
=
— ધાર્મિક ક્રિયા
ધાર્મિક જ્ઞાન
મોક્ષ
માર્ગ
સાંસારિક વાર. + (નર
re) #Jewe che
nee
આપણે
એટલે, ઉપરનાં ચિત્ર સાંસારિક જ્ઞાન + સાંસારિક ક્રિયા ૨૫ સંસાર માર્ગે ચાલવાથી
અનુસાર,
ફળ સ્વરૂપે ચાર ગતિનો સંસાર આપણને મળે છે. તેમજ, ધાર્મિક જ્ઞાન + ધાર્મિક ક્રિયા રૂપ મોક્ષ માર્ગે ચાલવાથી
♦ ળ સ્વરૂપે
મોહા – મુક્તિ – સિરૢગતિ આપણને મળે છે. એટલે, તમામે તમામ પ્રકારનાં સાંસારિક મિથ્યાજ્ઞાન (bctor, cn, વગેરેની તથ્યુટર) તથા સાંસારિક ક્રિયાઓ (પૈસા કમાવવા, લગ્ન કરવા વગેરે)ના સેવનથી આત્માનો વભ્રમરૂપ ચાર ગતિની સંસાર વધે છે. તેથી જૈમજૈમ સાંસારિક જ્ઞાન + સાંસારિક ક્રિયાઓ ફૂટતી જાય અથવા તો ઓછી થતી. તથા જેમ-જેમ તેમના પ્રત્યેનો રસ ઘટતો જાય અને ઉદાસીનતા
જાય
વધતી જાય, તથા બીજી બાજુ, તેમ તેમ ધાર્મિક જ્ઞાન + ધાર્મિક ક્રિયાઓમાં વધારો થતો જાય, તેમ-તેમ આપણો આત્મા ઝડપથી વિકાસ સાધીને સદ્ગતિ + પરમતિ (મોક્ષ) રૂપી મંઝિલ- પ્રાપ્તિની બાજુમાં જતી જાય છે. મોલરૂપી મંઝિલ મેળવવી હોય તો આ ઉપાયને અમલમાં લાવવી જ પડશે, હાવરો ને ???
પ્રશ્નઃ મોક્ષ મેળવવા માટે “એકલું તાન હોય કે એકલી ક્રિયા હોય, તો શું ચાલે ? જવાબ: ગૌણ મેળવવા માટે, એકલું ધાર્મિક જ્ઞાન હોય તો પણ ન ચાલે અને એકલી ધાર્મિક ક્રિયાઓનું સેવન હોય તો પણ ન ચાલે. પરંતુ, ધાર્મિક જ્ઞાન + ધાર્મિડ ક્રિયા – બંનેનું સૈવન જીવનમાં વ્યવસ્થિત યાલુ હોય તો જ સદ્ગતિ – પરમગતિ (મોક્ષ) ની પ્રાપ્તિ થાય .
દા.ત : એકલો આંધળો અથવા એકલો લંગડો જંગલને પાર નહીં ઉતરી શકે પરંતુ, બંને જો ભેગાં થઈ જાય, તો જ જંગલને પાર ઉતરી શકે. એ જ રીતે, માત્ર ધાર્મિક જ્ઞાન અથવા માત્ર ધાર્મિક ક્રિયાથી મોક્ષ ન મળે . પરંતુ, બંને ભેગાં થવાથી જ સદ્ગતિ અને પરમગતિ (મોક્ષ) મળે છે, એટલે કે ચાર ગતિરૂપ સંસાર જંગલને પાર ઉતરી શકાય છે.
( જ્ઞાન યિાભ્યાં મૌક્ષ )
ફક્ત
Yl ; ધાર્મિક ક્રિયા અને ધાર્મિક જ્ઞાનમાંથી વધુ મહત્વ શેનું ? શા માટે ? જ્વાબઃ ધાર્મિક ક્રિયા કરતાંય ધાર્મિક જ્ઞાનનું મહત્વ વધુ છે, કારણ કે, (૧) જ્ઞાન સાથેની અલ્પ ધર્મક્રિયાઓ પણ આત્માને વિશેષ ફળ અપાવે આત્માને પણ છે, જ્યારે, જ્ઞાન વિનાની ઘણી બધી ધર્મ ક્રિયાઓ સામાન્ય ફળ અપાવે છે. દા.ત. મજૂરને દસગણી મહેનત મજૂરી કરવા છતાંય દી આદિના દસમા ભાગની કમાણી પણ માંડમાંડ થાય છે, જ્યારે, બીજી બાજુ, ઈન્તુનીયર, ડૉક્ટર, ૮.૧. વગેરે તો મજૂરની અપેક્ષાએ દસમા જ ભાગની મહેનત કરવા છય મજૂર કરતાં તો દસગણી કમાણી કરી લે છે. કારણ કે, મજૂર પાસે મહેનત કરવા સ્વરૂપ પૈસા કમાવવાની ક્રિયા ઘણી હોવા છતાંય વ્યાવહારિક તાન તેની પાસે નથી. સંસારના ક્ષેત્રે આ કાયદો છે તો ધર્મક્ષેત્રે પણ આ જ કાયદો લાગુ પડે છે.
(૨) તમારાં સંસારમાં પણ ધંધાકીય સંપૂર્ણ જ્ઞાન, સમજણ, આવડત, હોશિયારી મેળવ્યાં બાદ જ તમે તમારાં પુત્રને તમારા ધંધાની પેઢી સોંપો છો . પરંતુ, ધંધાનું જ્ઞાન મેળવ્યાં વગર તમે તમારી દુકાનની પેઢી પુત્રને ન સોંપો . એ જ રીતે, સમજણ-જ્ઞાન મેળવીને ધર્મની ક્રિયાઓમાં જોડાવવાથી, આપણને વિશેષ લાભ થાય છે. કારણ કે, જ્ઞાન સાથેની થતી અલ્પ ધર્મઆરાધનાનું બળ અનેક ગણું વધી જતું હોવાથી, આત્માને કર્મ નિર્જરા રૂપ વિશેષ ફળ મળે છે.