________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ
છે
શ્રાવકના પરિણામ તે કઈ પણ જીવન વિરાધના કસ્બાર હું ન થાઉં? એ જ હૈય, પણ પરિસ્થિતિના કારણે પ્રતિજ્ઞા ક્યા પ્રમાણમાં કરી શકે ? પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય આ પાંચેય સ્થાવત્ની હિંસા વર્જલા એગ્ય ગણે છે, છતાં તે વઈ શકતું નથી, તે માત્ર ત્રસકાયની હિંસાને ત્યાગ કરી શકે છે, ત્રસ અને સ્થાવર એ બેની. દયા વીશ વસાની ગણી છે, તેમાંથી સ્થાવરની દયા જતાં દશ વસા બાકી રહ્યા, હવે ત્રસ જીવની હિંસા પણ સર્વથા વઈ શક્તા નથી તે વિચારે ખેતીમાં હિંસા ત્રસની થાય છે, ઘર ચણાવવામાં હિંસા થાય છે, પણ એ હિંસામય પ્રવૃત્તિ બંધ કરવાની તૈયારી નથી. અલબત્ત ત્યાં મરાતા જીવને મારવાની બુદ્ધિ નથી, પણ તે તે ક્રિયામાં જીવ મરી જાય ત્યાં એને ઉપાય નથી. વળી પિતાને કેઈ અપરાધ કરે એ અપરાધ અર્થ સંબંધી, શરીર સંબંધી ગમે તે હોય તે તેની શિક્ષા કર્યા વિના રહી શકે તેમ નથી, એટલે ત્યાં ય પ્રતિજ્ઞા ઢીલી થઈ. “નિરપરાધીને નહિ મારૂં” એવી પ્રતિજ્ઞા કરી શકે.
અપરાધી છે કે નહિ તે નક્કી કરવું જોઈએ. નાગનતુ નામને એક શ્રાવક હતે. વ્રતધારી હેતે છતાં યુદ્ધમાં જવાને રાજ્યને હુકમ થયે, નુષ્ય બાણ, તરવાર આદિ લઈને ચુદ્ધમાં ગયો. સામે શત્રુ પક્ષને સૈનિક આવીને ઊભે રહ્યો પરંતુ નાગનતુ બાણ છેડતું નથી, તરવાર ઉગામત નથી, ઘા કરતું નથી. કેમ? પેલો શત્રુ સૈનિકપણ સ્તબ્ધ થાય છે. તે કહે છેઃ તારી તરવાર છે કે ખીલે ! નાગનતુ કહે છેઃ હે સૈનિક હું નિરપરાધીને મારતે નથી. તું અપરાધી થાય નહિ ત્યાં સુધી હું કેમ ઘા કરૂં? તું પ્રથમ ઘા કરે તે તે પછી ઘા કર્યા વિના મારે છૂટકે નથી. સમરાંગણમાં આ સ્થિતિ ટકર્વી કેટલી મુશ્કેલ ? નાગનતુ જેવા ઘણું વિરલા! ત્યારે હવે પ્રતિજ્ઞા કેવી થઈ હાલતા ચાલતા જીવને તેમાં ય નિરપરાધીને, નિરપેક્ષપણે જાણી જોઈને મારું નહિ. શ્રાવક આવી પ્રતિજ્ઞા કરી શકે. આ રીતે શ્રાવકની દયા માત્ર સવા વસાની છે. * અઠ્ઠીભર જીવોની હિંસાનો ત્યાગી વ્રતધારી શી રીતે?
આ વાત શાસ્ત્રીય રીતે જણાવાઈ. હવે તર્કવાદી તર્ક કરે છે. “સ્થાવરની હિંસાનછૂટ અને સની હિંસામાં પણ મર્યાદિત રીતિએ પ્રતિર. અને અર્થ