________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ હો.
જઈશ એમ નથી ઈચ્છયું પણ “જનાવરને મારીને, મારી નાંખીને કરાતા યજ્ઞથી, નરક ગતિએ જવું પડે છે,' એમ વસ્તુ સ્થિતિ જણાવી છે. અથી સને રૂંવાડે રૂંવાડે કોઈ વ્યા. અદા ગ્રહણ કરનારાઓને સાચું સ્વરૂપ કહેનાર ન ગમે, તેથી તેઓ પ્રત્યનિક બને છે. ગુરુ, કુળ, સંઘ, સૂત્ર, અર્થમાં પ્રત્યનિકેને અધિકાર આઠમા ઉદેશમાં છે.
પ્રાયશ્ચિત્તનું નિવારણ આયણ ચક્રવત, વાસુદે, રાજા મહારાજા વગેરેની સત્તા મન ઉપર ચાલતી નથી. તેમની પાસે કે દુનિયામાં તે કાયાથી ગૂને અને કાયાને દંડ કે સજા. શાસ્ત્ર-ક્ષેત્રમાં “કાયાથી પાપ કરે તે તેને જ માત્ર દંડ” એમ નથી. આવું વચન કે આ સંકલ્પ કરે તે પણ પાપ, અને તેથી પ્રાયશ્ચિત્ત, નહિ. તે કર્મબન્ધન છે જ. મન, વચન, કાયા, ત્રણેય યેગના ગુન્હાની સજા દેનારા શાસ્ત્રકારે છે. રાજા મહારાજાઓ તે દંડ કરીને ભંડારે ભરે છે તેમ અહીં ભંડારે ભરવાના નથી. અન્ય દર્શનની પેઠે જૈન દર્શને પાપને દંડ પૈસામાં રાખેલ નથી. સામાયિકમાં લીલોતરી ચંપાઈ એના પ્રાયશ્ચિત્તમાં ચાર આના દંડ-ચાર આના દેરે નાંખવા કે ગુરુને આપવા એમ અહીં નથી. અહીં તે પ્રાયશ્ચિત્ત દૂર કરવા માટે આલોયણને માગ પ્રસિદ્ધ છે.
hઈ પૂછે, શંકા કરે કે-“કર્મ તે મન વચન કાયાની નરસી, પ્રવૃત્તિ વખતે બંધાઈ ગયું, હવે પાછળથી પ્રાયશ્ચિત્ત કરે શું વળે? જીવન હોય ત્યાં સુધી તેને ધન્વતરી જીવતે કરી શકે, પણ મર્યા પછી આવેલ વૈદ્ય શા કામને? સમાધાનમાં સમજે, મહાનુભાવે ! થયેલા અજીર્ણનું ઔષધ હોય કે નાડ? એક માણસથી બીજાને વાગી ગયું. જેનાથી વાગ્યું તે જેને વાગ્યું છે તેને એમ કહે કે:-“શું કરવા વચ્ચે ચૂંટયો હતે?એ વચનમાં તથા એમ કહે કે –“ભાઈ સાહેબ! માફ કરજો! મારાથી વાગી ગયું છે” એ વચનમાં ફરક ખરે કે નહિ ? પ્રથમનું શિરીનું વચન ભયંકર નીવડનારું, અને પછીનું નરમાશનું, પ્રશ્ચાત્તાપનું માફી માગનારૂં વચન ઝેરને તેડનારું છે. સારા નિરિશ વગેરે ગુરુ પાસે બેસે છે ને? પાપ કર્યું છે, તે ખોટું છે એમ જાણે