________________
પ્રવચન ૧૯૧ મું છે, પાપ થઈ તે ગયું છે એ પણ બોલો છે અને આ નાદિ કરે છે કેમકે આલેચ, નિન્દન, ગહનથી આત્મા હલકે કમથી હળવે થાય છે. કર્મ બંધન કેટલા પ્રકારે, કર્મ બંધન થવાના ભેદ કયા . વગેરે અધિકાર નવમાં ઉદેશામાં છે. આત્મા આરાધક કેમ બને? મેક્ષ માર્ગના આરાધક બનવું જોઈએ. આરાધનાનો પ્રકાર વગેરેને અધિકાર દશમાં ઉદ્દેશમાં છે. તે અધિકાર અગે વર્તમાન.
મકાન ૧૯૧ મું યુગલ સંબંધીના પ્રશ્નને નિરાકરણ ગ્ય ગયે
વાર વિહા જ કરે ! પર િનતા?, गोयमा ! तिधिहा पोग्गला पन्नता, तं जहां पओंगपरिणता मीससा परिमिता वीसमा परिणया। (सू० ३०९)॥
રાજગૃહી એ ધર્મ-કેન્દ્ર હતું. શ્રીગણધર મહારાજાએ, શ્રી શાસનની સ્થાપના સમયે, ભવ્યના ઉપકાર માટે રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ-શ્રીભગવતી–સૂત્રના અટમશતકને અધિકાર અત્ર ચાલુ છે. ઉદેશામાં એટલે શતકના વિભાગમાં એટલે અષ્ટમ શતક દશ વિભાગમાં વહેંચાયું છે. એ દશ. ઉદ્દેશામાં ક્યા અધિકાર છે, તે સામાન્યથી કહેવાઈ ગયું છે,
પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ-પરિણામ અધિકાર છે. દરેક દેશમાં રાજધાનીને અંગે અમુક શહેર કે નગર કેન્દ્ર હોય છે. એવા કેન્દ્રસ્થલમાં વિવેકી મનુષ્ય વગેરેને વાસ હોવાથી આસપાસના વર્ગો તે કેન્દ્ર ઉપર આધાર રાખે છે. વર્તમાનમાં જેમ ધર્મ, ઉદ્યોગ, વ્યાપારાદિ દષ્ટિએ અમદાવાદ અને મુંબઈ વગેરે અમુક શહેર કેન્દ્રરૂપ હોય છે, તેમ ભગવાન શ્રી મહાવીર દેવના સમયે મગધ દેશનું (રાજધાની) રાજગૃહી નગર હતું. ધર્મનું કેન્દ્ર પણ મગધ દેશમાં રાજગૃહી હતું. મગધ દેશમાં રાજગૃહી તથા નાલંદ પાડે મળીને ભગવાન શ્રી મહાવીર દેવનાં ચૌદ ચોમાસા (ચાતુર્માસ) થયાં છે. દેશ, કુળ, જાત, ક્ષેત્રના પ્રતિબંધવાળા ભગવાન નહતા. ભગવાન વાયુની માફક અપ્રતિબદ્ધ વિહારી હતા. ભગવાનને વિહાર જે તે નહોતું. તેમને વિહાર જબ્બર હતે. ચંપાના