________________
નારકી ગત અને તેનાં દુઃખા
છૂટા પડેલા ડ્રાય, પરંતુ લગીર ભાજન હલાવે તે એકમેક બની જાય. છે. અથવા નદીના પાણીમાં લાકડી મારી, વિભાગ પાડીએ તે તરત મળી જાય તેમ નારી જીવાના શરીરમાં પણ એવુ જ બને છે. મેટી સળગતી ચિતામાં પણ નાંખે તે ઘી માફક એગળી જાય, પણ પ્રાણથી વિયેાગરૂપ મૃત્યુ કાપ તે વંદનથી થતું નથી. વળી હાથી, ઊંટ, ગધેડા, ઘેડા, બળદ, પાડાને જેમ ઘણા ભાર ભરી ચલાવે, ન ચાલે તેા અંકુશ, આર કે ચાબુકથી શક્ષા કરે, તેમ નારકના ઉપર ગજા ઉપરાંત ભાર ભરીને ચલાવડાવ, ન ચાલે તે મમ સ્થાનમાં આકરી માર મારે. પરાધીન બિચારાઓને કાંટા કાચના જેવી કાંકરાવાળી, લાહી રૂધીરથી ખરડાયેલી, ચીકણી બિહામણી જગ્યા પર બળાત્કારે ચલાવે, એમ કરતાં મૂર્છા પામે, રસ્તામાં પડી જાય તો શરીરના ટૂકડા કરી નગરમાં અલી નાંખે તેમ એક ટ્રક પૂ`માં, એક પશ્ચિમમાં, એક ઉત્તરમાં, એક દક્ષિણમાં ઉપર નીચે વિદેશામાં ફેર
૩૩૯
પૂના વેરી જન્માન્ત શત્રુ અપકારી કેપ સહિત મોટા મોટા માગર કે સાંતલા લઈને ગઢ પ્રહારથી મન કરે છે. શરણુ વગરના તે પ્રડારથી જરિત થઇ ગયું છે શરીર જેનું, એવા લેહીની ઉલટી કરતાં ધરણી પર ઢળી પડે છે વળી હાથ પગમાં લેાઢાની બેડી, સાંકળ નાંખી ભુખ્યા રૌદ્ર નિર્ભય શિયાળ, વાઘ, સિંહ પાસે મૂકે છે, જેથી બિચારાનું ભણુ થઈ જાય છે. આવી રીતે ત્રણ નારકીમાં પરમાધામીએ કરેલી, બીજીમાં પરસ્પર કરેલી, બધામાં ક્ષેત્રના સ્વભાવથી થયેલી વેદના, સ્મૃતિ ક ક વા ખરાબમાં ખરાબ રસ છે. જ્યાં રૂપ પણ તન બીભત્સ, જોવું પશુ ન ગમે, સ્પર્શ પણ દુ:ખ઼હ હાય, એવા સ્થાનમાં નિરતર ટળવળતાં ઘણાં લાંબા કાળ સુધી પેાતે કરેલાં અશુભ પાપનાં કળે! ભોગવે છે. પહેલી રત્નપ્રભા નામની નારકીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ (આયુષ્ય) તેવીક સાગરોપમની છે.
સીતાના જીવ જે ઇંદ્ર થયા છે, તે નારકીમાં લક્ષ્મણના જીવ જે દુઃખ ભોગવી હ્યો છે, તેને બચાવવા જાય છે, પણ દુ:ખમુક્ત કરી શકતા નથી. ઉલટાને વધારે દુઃખ થાય છે. તેવી જ રીતે પૂસ્નેહથી ખળરામજી કૃષ્ણને પણ શરણુ આપવા જાય છે, પણ નિરૂપાય થઈ પાછા