________________
શ્રી આગમેાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
માંસ ખાવાવાળાને પેાતાનું જ માંસ ખવડાવે છે. મદિરાપાન કરનારને પેાતાનું જ લેહી કે સીસા તાંખાના ઉકળતા રસ પાય છે. જૂઠ્ઠું' બૅલનારની જીમ છેદી નાંખે છે. પૂર્વ જન્મમાં પારકી વસ્તુ ધન હરણુ કરનારના અંગોપાંગતુ' હરણ કરે છે. વેશ્યાગમન કે પરસ્ત્રી સભાગ કરનારના વૃષણુચ્છે; કરે છે, તથા કાંટાળા ઝાડ સાથે બાથ ભીડાવે છે, તપાવેલી પુતળી સાથે આલગન દેવડાવે છે. એવી જ રીતે મહાર ભી, મહા પરિગ્રહી, ક્રોધી, માન, માયી, લેાભી, દ્વેષી, આત્માએના જન્માંતરના પાપે! યાદ કરાવી કરાવીને તેવા પ્રકારનું દુઃખ ઉત્પન્ન કરી પૂર્વ કર્મોના વિપાકનું ફળ ભેગવાવે છે. જ્યાં શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શનું લગીર પણુ સુખ હતું નથી, તેવા નરકાગારમાં વાસ કરવા પડે છે. આયુષ્ય પણ નિકાચિત હૈ।વાથી આપઘાત કરવા માંગે તેણ મરી શકતા નથી. જે માતા, પિતા, પુત્ર, સ્ત્રીઓ માટે, ધન ઉપાર્જન કરવા પાપે, હિંસા કરી હતી, તે સ્નેહી માતા, પિતા, પુત્રાદિકના સ્નેહ વગરના, મનેાહર વિષય વગરના કેહેલા જાનવરની દુધથી અધિક દુગ`‘ધીવાળા સ્થાનમાં શયન કરે છે.
૩૩૮
માંસ, પેશી, પરૂ, આંતરડાં, હાડકાવાળું વિષ્ટામય દેખાવાથી ચીતરી ચડે તેવા, વળી હાહારવ આક્રંદન રડારોળના શબ્દોથી ભયાનક એવા નરકસ્થાનમાં સાગરોપમ સુધીના આયુષ્યા ભગવવા પડે છે. કેટલાક પરમાધામીએ હાથ પગ સજ્જડ બાંધી, આંખે પાટા બાંધી, પેટમાં હથિયાર ભોંકીને માંસ બહાર કાઢે છે. વળી કેટલાક શરીરની ચામડીમાંથી વાધરે બળાત્કારથી ખેંચે છે. નીચેની ચાર નારકીએમાં ખીજા નારકીના જીવા બાહુને મૂળમાંથી છેઢી નાંખે છે. તેમજ માં ફાડીને મેટા પ્રમાણમાં તપેલા લેઢાના ગાળા ભરે છે. તપેલી ભૂમિ પર ચાલવાથી દાઝતા દીન સ્વરથી આક્રંદ કરનારા નારકેાને ગળીયા મળશ્વને જેમ આર લાંકે, તેમ તપાવેલી અણીદાર પરાણી ભાંકે છે. વળી કેટલાકને ટૂકડે ટૂકડા કરી લોઢાના ખાણિયામાં ઊંધે મસ્તકે રાખી ખાંડે છે. કેટલાકને પગ સાથે માંધી ઊંધે મસ્તકે લટકાવી ચોંડાળા પાસે કાગડા ગીધની વજ્ર જેવી ચાંચથી ભક્ષણ કરાવે છે. વળી શરીર હતા તેવા બની જાય છે. ત્યાં ચાહે તેવા શરીરના ટૂંકડા કરવામાં આવે તેણુ, જેમ ભાજનમાં પા