________________
૩૪૦
શ્રી આરામોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છઠ્ઠો આવે છે. જેને માટે આ લેમાં પાપ કર્યું તેની સહાયતા વગરને એકલે જ પાપ કર્મ.ભગવે છે. કેઈપણ દુખમાં ભાગ પડાવતું નથી.
માસિકામ, ૪ ૪ સુવાના __ एकाकी तेन वोऽहं गतास्ते फलभोगिनः ॥
સગાં નેહી માટે ભયંકર પાપ કર્યું, આજે એકલે હું પીડા પામી રહ્યો છું. ફળ ભેગવનારા તે મને એકલાને છોડીને ચાલી ગયા. સાતમી નારકીના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં જગતના જેટલા રોગો દુઃખે છે, તે તમામ એકી સાથે ભેગવવા પડે, તેવું પારાવાર દુઃખ હોય છે. અહીં તે લેશ માત્ર બતાવી શકાય છે. નારકીઓમાં નીચે નીચેની નારકીમાં વધારે વધારે ખરાબ લેશ્યા-પરિણામ, શરીરવેદના, વિકિયા હોય છે. પહેલી નરક કરતાં બીજીમાં વધારે અશુભ લેશ્યાદિક હાય. તેના કરતાં ત્રીજમાં અશુભતમ હોય, યાવત્ સાતમીએ અતિશય અશુભ હેય. કૃષ્ણ, નીલ, કાપિત આ ત્રણ લેસ્થાએ તીવ્ર સંકશ અધ્યવસાયવાળી ચાલુ રહે છે.
અશુભપરિણામ-દસ પ્રકારને પુદ્ગલ પરિણામ અશુભ અને અશુભતર છે. ચારે બાજુ અતિશય અંધકાર હોય છે. નારકીમાં સ્પર્શ વીંછીના ડંખ તથા કવચ (જે શરીરે સ્પર્શ થાય તે આખા શરીરમાં અતિશય ખણ આવ્યા જ કરે.) તથા અંગારાના સ્પર્શથી અનંત ગુણ અનિષ્ટ હેય. રસ પણ ત્યાં હેલા પુદ્ગલેને લીંબડે, કરિયાતું વગેરેના સત્ત્વના અશુભ સ્વાદથી પણ અતિ અશુભ હેય. કુતરા, બિલાડા, ઉંદર, સર્પ, હાથી, ઘેડાના કડાઈ ગયેલા સડી ગયેલા કલેવરની ગંધથી કઈ ગુણ અશુભ ગંધ હેય. વણે ત્રાસકારી રૂંવાટા વગરના અને પાંખ તૂટી ગઈ હોય, તેવા પક્ષીના આકારવાળા અતિ કાળા હોય. આકાર દેખીને આપણને ઉદ્વેગ થાય. પિશાચ જે દેખાવા લાગે. ગતિ એટલે ચાલ ઊંટ અને ગધેડાથી પણ ખરાબ દેખાય તેવી હોય છે - વેદનાપહેલી નરકમાં ઉણ વેદના. બીજીમાં તેથી વધારે ઉષ્ણ
ભા. ત્રીજમાં અતિશય ઉત્કૃષ્ટ ઉષ્ણ ગરમીની વેદના ચેથીમાં ઉષ્ણ શીત પાંચમીમાં શીત. છઠ્ઠીમાં શીતતાશ. સાતમીમાં ઉત્કૃષ્ટ શીત વેદના હોય તે આ પ્રમાણે –