________________
શ્વમ રત્ન પ્રકરણ
૩૦૯
પાટલેા. વસ્ત્ર, ધૂપ વગેરે વસ્તુ લાવવી પડશે. પછી તારી પૂજા કરીશ પણ આ વિચાર હુ` કરૂ તે પહેલાં તારે પણ ઘણા વિચાર કરવા પડશે. મારે બકરી વેચવી તે મારા હાથની ચીજ. બકરીનીમિત આવશે તે મારે તો મુશ્કેલી નથી, પણ હૈ ચિ ંતામણિ ! તારે ઘણી મુશ્કેલી છે. ત્રીજે દહાડે પાછલી રાત્રે મારા મનમાં જે વિચાર આવે તે તારે આપવું પડશે. માટે ખરાખર ધ્યાન રાખજે ! તેા જ તારૂ ચિંતામણિ એવું નામ સાચુ' ઠરશે, હું ચિંતામણિ ! લાંઓ રસ્તો કાપવા છે, માટે તું કંઇક વાતો કર કે માગ કપાઈ જાય. જાય. ચિંતામણિ ચૂપ રઘુ', એટલે રબારી કહેવા લાગ્યા કે જંગલમાં તને વાત કરતાં કોઈએ શીખજ્યુ લાગતુ નથી. તું ખેલતા નથી, માટે તને વાત કરતાં આવડતી લાગતી નથી. માટે હુ' વાત કરૂ, તું સંભળીશ? અને હાંકારા પૂરીશને ? કમળ શેઠના પુત્ર જેવુ તે નહી કરીશને ?
ધરહિત પુત્રના અવિનિત આચરણા.
કમળ શેઠને પુત્ર હતા. તે પુત્ર બધી વાતે ખાડાશ, પણ ધર્માંના પગથીયે બિલકુલ ન ચઢે. શેઠ વારવાર કહે કે મારા કહેવા ખાતર મહુારાજ પાસે જા. સાંભળીને છેવટે જવું પડયું તેથી તે ગયા. વ્યાખ્યાનમાં નીચું ઘાલીને બેસી રહ્યો. અને દરમાંથી કીડીઓ નીકળતી હતી તે ગણ્યા કરી. ઘેર આવ્યા, આપે પૂછ્યુ કે શું સાંભળ્યું” ? હું ત્યાં જઈ આવ્યા પણ ત્યાં દરમાંથી કીડીએ નીકળતી હતી, તે મેં માત્ર ગણી. એટલે સાંભળવામાં ધ્યાન રહ્યું નહિ. હવે બાપે કહ્યું, હવેથી મહારાજની સામુ નજર રાખીને સાંભળજે બીજે દિવસે મહારાજની સામુ જોયા કર્યું", પણ સાંભળવામાં ધ્યાન ન રાખ્યું, પણ મહારાજના ગળાની હાડકી ૧૦૮ વાર ઉપર નીચે ચડ ઉતર કરતી હતી, તે મેં માત્ર ગણી. એમ શેઠને જવાખ આપ્યા.
આરાધનની કસોટી.
તેવી રીતે હું ચિંતામણિ ! તું કમળશેઠના પુત્રની જેમ ખરાખર સાંભળીશ કે નહિ? એમ તે રબારી ગમાર ચિંતામાંણુને કહે છે. મણિ મૌન રહે છે. મૌન રહ્યો એટલે મારી વાત માની. એમ ગમાર વિચારીને વાત કહે છે: અમે શુિ ! એક દેવગ્રહ દેવ મંદિર એક જ