SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ શ્રી અગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ દ ો હતું, પણ અંદર દેવ ચાર હાથના હતા. આમ રબારી કહે છે, પણ મણિ હંકારે પૂરતું નથી, એટલે ગમાર કહેવા લાગ્યો કે તે કથા ન કરી. હું કહું છું તેમાં હકારે પણ આપતા નથી. અરે! તમારા માથે કેવી મેટી ફરજ આવવાની છે. આજથી ત્રીજે દહાડે હું માંગીશ તે તારે આપવું પડશે - કેટલાક અજ્ઞાનીઓ દેવ દેવીઓની માનતા માને છે. રેગ ન મટ. તે બીજું શું મટાડશે? અર્થાત્ લૌકિકમાં દેવગુરુ ફળે તે લીલા લહેર, નહીંતર ફાવ્યા નહિ ગણે છે, એટલું જ નહિ પણ તે આરાધના પડતી મૂકે છે. આપણે રબારીને હસીએ છીએ, પણ એ જ સ્થિતિમાં આપણે પણું છીએ. જે દેવ, ગુરુ, ધર્મના આરાધનમાં સિદ્ધિ ન થઈ, તે લોકોત્તર દેવ, ગુરુ, ધર્મને પણ તેવી સ્થિતિમાં આપણે લાવી નાખીએ છીએ. દેવ, ગુરુ, ધર્મ એ કટથી આરાધ્ય છે. કષ્ટ વખતે તેની આરાધનાની ખરી કિંમત લગીર કષ્ટ પડે તે આપણે દેવ, ગુરુ, ધર્મને પ્રથમ છોડીએ છીએ. રત્ન ફેકનાર રબારી, - આપણે બધાએ ધર્મને સાવકા કરા જે ગયે છે. કાર્ય સિદ્ધિ માતાની ન થાય ત્યારે ઓરમાન છોકરાનું બતાણું કાઢે. હવે રેષાયમાન થઈ ગમાર ચિંતામણિને કહે છે: “તારું નામ ચિંતામણિ કોણે પાડ્યું? તારું નામ જ ખોટું છે. કદી સાચું હોય તે ચિંતા ઊભી કરનાર માણુ! ચિંતા રૂપ જ માણ. જ્યારથી મારા હાથમાં તું આવ્યું, ત્યારથી મને ચિંતા થઈ છે. અરે! ચિંતા કરીને રહેવાવાળે હોય તે અડચણ નથી. આ તે ચિંતા દ્વારા મને મારવાને તે રસ્તે કર્યો છે. રાબ, ઘેંશ અને છાશ વગર ક્ષણવાર જીવી ન શકું, એ હું ત્રણ દિવસ ખાઉં નહીં. હું મરી જઉં કે બીજુ કંઈ? માટે આ તે મરવાને ઉપાય પેલા વાણિયાએ બતાવે છે. એ વાણિયાએ માંગ્યું તે મેં ન આપ્યું, તેથી જ મને મારી નાંખવાને આ પ્રસંગ ર જણાય છે. પણ હું એ કા નથી કે વાણિયાના કહેવાથી ત્રણ દિવસ લાંઘણ કરૂં. આ ચિંતા કરાવનાર હોવાથી અહીંથી એવી જગ્યા પર ફેંકી દઉં કે ફરીથી મારી નજરે પડે એમ કહી રબારીએ રત્નને બહુજ દુર ફેંકી દીધું.
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy