________________
પ્રવચન ૨૨૫મું गम्भवति य मणुस्सपचिंदिय पुच्छा, गोयमा! दुविहा पन्नत्ता, तं जहा-पज्जत्तग गठभरक्क तियावि अपज्जत्तग गब्भवतियाधि ।
ગર્ભની પરિસ્થિતિ. સંછિ મ મનુષ્યની કમનસીબી ! શ્રી ગણધર મહારાજા પંચમાં શ્રી ભગવતીજીના અષ્ટમ-શતકના --પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ–પરિણામ નામને અધિકાર વર્ણવી રહેલા છે. તેમાં ગઈકાલે સંમૂર્ણિમ મનુષ્ય પંચેનિદ્રય જીવનની કમનસીબી વિચારો ગયા કે, એ બિચારે પર્યાપ્ત થઈ શકે જ નહિ. ગર્ભથી જે ઉત્પન્ન થાય તે ગર્ભજ. જેની ઉત્પત્તિમાં સંયોગની જરૂર નથી, ગર્ભસ્થાનની, જરૂર નથી તે સંમૂર્ણિમ. ગર્ભજ મનુષ્યનાં ચૂંક, ગ્લેમ, વિટાદિ અશુચિ પદાર્થોમાં મૂચ્છિમ્ મનુષ્ય ઉત્પન્ન થાય છે. દેડકાંના ચૂરણમાં દેડકાં ઉત્પન્ન થાય છે. જેમને પ્રાયઃ કષાયે પાતળા હોય એવા જુગલીઆઓ (યુગલિક મનુષ્ય)ના ક્ષેન્માદિમાં પણ સંમૂચ્છમ્ મનુષ્ય ઉત્પન્ન થાય છે. દેડકાંના અવયવેમાં હવા પાણીના સંગે જેમ દેડકાની જાતિ ઉત્પન્ન થાય છે, તેમ ગર્ભજ મનુષ્યનાં અશુચિ અવયમાં (પદાર્થોમાં) સંમૂચ્છિમ મનુષ્ય ઉત્પન થાય છે. ઉપજવાનાં સ્થાન વિષ્ટાદિ ચૌદ હોઈ તેમને ચૌદ સ્થાનકીઆ જ કહેવામાં આવે છે. માત્રાને પરઠવવું પડે છે, તેને રેલે ન કરાય. મૂર્ણિમ્ મનુષ્યને આહારદિક પર્યાપ્તિ ખરી, માત્ર મન પર્યાપ્ત નથી. ભાષા સુધી પહોંચી જાય તે પર્યાપ્તા થાય, પણ તેમ બને જ નહિ. ભાષા સુધી પહોંચવાના સામર્થ્ય સુધી એ જીવે જ નહિ. જીવન એટલું અલ્પ છે, અને ઉપરની આવી દશાને અનુભવે છે એ જ તેઓની કમનસીબી છે.
જ્યાં હક્કને હક્ક નથી ત્યાં નાહક બેટી થવું !
એક જીવ મનુષ્ય પંચેન્દ્રિયના ગર્ભમાં આવ્યું, આઠમે મહિને ગર્ભ પડી ગયે. આ જીવને પંચેન્દ્રિય જાતિ, મનુષ્યગતિ માને કે આર્યક્ષેત્ર પણ માં પણ બિચારાનું વજું શું? શ્રી કષભદેવજી ભગવાન અઠ્ઠાણું
ને એ જ ઉપદેશ આપે છે, કે જીવનને ભરોસો નથી. એ અઠ્ઠાઇ