________________
૨૦૬
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
સ્વામી છે, તે તેને મહાત્સવ કરે છે ને! છ ખંડ કાંઈ ચક્ર સાધતુ નથી. સાધક તે ચક્રવત્તી છે. શ્રી જિનેશ્વરદેવેાની ભક્તથી પૂર્વ સંચિત કર્મોના ક્ષય થાય છે. કેવલજ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનો ક્ષય કરવામાં, કેવલજ્ઞાન મેળવવામાં શ્રી જિનેશ્વરદેવની ભક્તિ એ સાધન છે. જૈનદર્શન એમ માને છે કે સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવ તથા શ્રી સિદ્ધ ભગવન્તના જીવ, સ્વરૂપે સમાન છે, પરન્તુ આવરણને ફરક છે, તે આવરણ દૂર કરનાર સાધન શ્રી જિનેશ્વર દેવની ભક્તિ છે. જે વિદ્યાથી આને કલમ કેમ પકડવી તે પણ ન આવડે, તેમને માટે ધારણમાં દાખલ થવુ મુશ્કેલ છે. તેવી રીતિએ એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેન્દ્રિય ચૌરાન્દ્રય એ ચારેય જાતિના યદ્યપિ જીવા છે, સ્વરૂપ અને તજ્ઞાનવાળા છે, પણ જ્ઞાનાવરણીયાદિથી એવા આવરાયેલા છે, એવી સ્થિતિમાં મૂાયેલા છે, કે તેઓ કેવલજ્ઞાન મેળવવાના માર્ગ ઉપર આવી શકતા નથી. પચે ન્દ્રય જ માત્ર તે માર્ગે ચઢી શકે છે. પંચેન્દ્રિયમાં પણ જે વ્યસનાદની આધીનતાથી પરતંત્ર હાય, જે બીજી વ્યક્તિને આધીન હાઇ પરતંત્ર હાય, તે પેાતાનું કામ કરી શકતા નથી. દારૂડીઆથી કે કેદીથી ૬.નયાનું દારિઘ ફીટે તેમ નથી. દેવતાએ વિલાસમગ્ન છે, માટે પરાધીન છે, નારકીએ વેદનાની પરાકાષ્ઠા ભેગવવામાં જ સબડે છે, એટલે એમની વેદના, પરાધીનતાની પરાકાષ્ઠા તો ત્રાસદાયક છે. એ જીવને તે મેાક્ષના માની કલ્પનાને પણ અવકાશ કયાં છે? તિર્યંચની પરાધીનતા તે પ્રત્યક્ષ છે. મોક્ષમાર્ગ માટે કેવલ મનુષ્ય જ પ્રયત્ન કરી શકે છે. કમનસીબીની પરાકાષ્ઠા !
મનુષ્યમાં પણ સમૂમિ મનુષ્ય થાય તો ? લેંપમાં સળગેલી દોરડી આકારે દોરડી જ દેખાય, પણ જરા ધક્કો વાગતાં રાખ ખરી પડે, તેમજ ગજ મનુષ્યનાં થૂક, લેાહી; રૂધિર, વિષ્ટાદિ મલીન અશુચિ પદાર્થોમાં સંમૂમિ મનુષ્યા ઉપજે છે. આહાર ગર્ભના જ પણ જિતએ સમૃ ́િમ્ ! મનુષ્ય ગતિનું નામ કમ છે, પાંચેન્દ્રિય જાતિને પણુ નામ કર્મીમાં ઉદય છે, પણ એવી વિચિત્ર કમનસીબી છે, કે એવી વિચિત્રતા બીજા કોઈમાં નથી. સૂક્ષ્મમાં, ખાદરમાં, વિકલેન્દ્રિયમાં, સમૂ ચ્છિમ, ખેચરાદિકમાં જે કમનસીખી નથી, તેવી કમનસીબી અહી છે,