________________
આાગમેદ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૧
ત્રીજી વખત ત્રીજી વખત ચેકર પાસેથી ચેારેલું ધન લીધુ, જ્યારે કંઈ નથી ત્યારે પેલા મડીક ચારને પેચ્ચે જીવતા રહેવા દીધા. તે માલ કઢાવવાના મુદ્દાએ. જે દહાડે માલ આપવાના અંધ કરે તે દહાડે ફાંસીએ ચડાવવાને, જયાં શરીર માલ આપતું બંધ થાય ત્યારે વેસરાવવાનું. સમકીતી કેનું નામ ? પહેલા માન્યતા આટલી થાય, અત્યારે વહીવટ શરીરના હિત માટે થાય, શરીરનું અહિત હૈાય તે ન થાય. આ રસ્તે વહીવટ ચાલે છે માટે વહીવટ પલટો. આત્માનું શ્રેય થાય તેવા વહીવટ તે જ સમકીત. આત્મા અને શરીર એને જુદા પાડી જુવા. આ આત્માના હિતમાં પેષણ કરે તેટલું તે તરફ જીએ. જિનેશ્વરેાએ તમને શું કહ્યું ? આત્માના તુર્કશાન થવાને અંગે જે વહીવટ થઈ રહ્યો છે તે બંધ કરે. તીથંકરની દુષ્કરતા-દૂ ભતા તમારા ધ્યાનમાં આવશે. ઇન્દ્રિયાના વહીવટને ખાટા કહેનાર કેણુ નીકળવાના ? બધા જીવેા દેખીએ તે ઇન્દ્રિયેાની મુખ્યતા, આત્મા સ્વતંત્ર વહીવટ કરે એ મુશ્કેલ. આખી દુનીયામાં ઇન્દ્રિયા મુખ્ય વહીવટ કરી રહી છે. હવે આત્મમુખી વહીવટ કરે એ સમકીત. આ ધ્યાનમાં આવે ત્યારે ધર્મ સમજી શકાય. કલ્યાણુ માક્ષ એનું જ નામ જે ધર્મના એ ભેદ પાડ્યા તે ઇન્દ્રિય મુખી વહીવટને કરી શિક્ષણ મેલવનારા તે શ્રાવક વર્ગ, ઇન્દ્રિય વહીવટ બંધ કરી કટીમદ્ધ થએલા વર્ગ તે સાધુ વગ તેનું વિશેષ સ્વરૂપ ગ્રે.
ધ
પ્રવચન ૧૩૮ મું
અષાડ વદી ૩ ને સેમવાર
શાસ્ત્રકાર મહારાજા ભવ્ય પ્રાણીએના ઉપગારને માટે ધર્મોપદેશ કરતાં થકાં જણાવી ગયા કે દરેક આસ્તિક ધમને શ્રેષ્ઠ માને છે. પણ ધર્મના નામે ઢોરવાઈ ન જતા ધર્મના સ્વરૂપ-ળ ઉપર લક્ષ્ય આપવું જોઇએ. જો ધર્મીના સ્વરૂપ કે ફળ ઉપર લક્ષ્ય ન આપે તે માત્ર નામ ઉપર લક્ષ્ય આપવામાં આવે તે દૂધના નામ ઉપર લક્ષ્ય આપનારા ગાય તથા ભેંસના દૂધની જગા પર થારીયા અને આકડાનાં દૂધને પીવા લાયક ગણે, માત્ર ધર્મ નામ ઉપર લક્ષ્ય ન આપતાં ધર્મના સ્વરૂપ અને ફળ ઉપર લક્ષ્ય આપવાની જરૂર છે. એક અંશથી પાપ દૂર કરવા, એક સ`થી પાપ દૂર કરવા તે અનુક્રમે શ્રાવક અને સાધુ વર્ગ, એવા એ ધમ કહ્યા, ૩૬૦ દિવસ ધમ એ કતવ્ય જ છે.