________________
પ
પ્રવચન ૧૩૪ મું
ભગવે? જેને મહુ નિશ છે તેને જલદી નિકળવાનું છે, પણ ત્યાંના સસ્કાર પાછા મળતા રહે તે અપમધ લઅને અલ્પ નિર્જરા રહે. નિક ળવાના પહેલાંના ભવ તેમાં અપબંધ ને બહુનિજશ હેાય. તત્ત્વ એ છે કે જ્યાં જીવ શું છે? એ સમજવામાં નથી. ક તેડવાની કેવી જરૂર છે, તે પણ જાણવામાં નથી. આગળ કઈ અવસ્થા સુંદર છે ? તેને ખ્યાલ નથી. તેવાને કમ ત્રુટવા એ કેવી રીતે બને ? હું ભૂલે પડયો જ નથી. ભૂલા પડેલા છે છતાં એ માગે કેવી રીતે આવે ? આપણે આ ક્ષેત્રાદિ પામ્યા છીએ, એથી આ અવસ્થા અમુક કૅથી છે. વિગેરે ભવિષ્યને ખ્યાલ છે. બીજી દશા મેળવવાના પ્રયત્ન છે. તે મેળવે એ સ્વભાવિક છે, પણ જેને ચાલુ અવસ્થાનું ભાન-પાપ, જીવ, કર્મ વિગેરેનું ભાન નથી એવી અવસ્થામાં પાપ ક્ષય થાય અને પુણ્ય બંધાય તે કેટલું મુશ્કેલ ? આથી અનતા જન્મા, જેને પુણ્ય પાપને ખ્યાલ નથી, પુણ્ય મેળવવાનું ને પાપ તેડવાનું લક્ષ્ય નથી અને પાપ ભરાયેલું છે એવાને પાપ છુટવા માટે અનતા જન્મા જોઇએ. આથી જ્ઞળતજાયાાળસાપે કહ્યું એટલે અનંતકાય જીવા અનતી ઉત્સર્યાંણી અવસર્પીણી સુધી પેાતાની કાયામાં ઉપજે છે અને મરે છે. એક ઉત્સÖણીમાં કેટલા જન્મા થાય. એવી અનંતી ઉત્સÅણી અવસણી થાય પણ પાપક્ષય કરવાના કે પુણ્ય મેળવવાના વખત આપણને મળે નહિ.
ચાર જ્ઞાની સરખા પણુ અન તેાકાળ નિગેાદમાં રખડે
૩૦દ લહુ માનુષે મવે હે ગૌતમ! મનુષ્યભવ મળવા ઘણા દુષ્કર છે. ગૌતમ સ્વામી ચાર જ્ઞાનવાળા, તેને મહાવીર ભગવાન જણાવે છે. ચાર જ્ઞાનવાળા પણુ અનેક જન્મા રખડે છે. મતિ ને શ્રુત સંપૂણૅ` ઢાય, ચૌદ પૂર્વધર ડ્રાય, અવધિ પણું સંપૂર્ણ હૈાય એટલે લેાકને જાણકાર એવા અવધિજ્ઞાની તથા મન:પર્યવ-જ્ઞાનવાળા, આવી સ્થિતિએ પહોંચેલા જીવે એ પણ પત્તિત્ત થાય તે એ નિગેદમાં અનંતી ઉત્સર્પિણી ને અવસપણી સુધી રખડયા કરે. કેટલીક વખત પદાર્થની પ્રીતિ હોય ત્યારે લૂટારાના ભય દેખી પદાર્થાની રક્ષા ખરાખર થાય. કેટલીક વખત ભય દેખે એટલે પહેલા પેાતીયા કાઢી નાખે. ધન ઉપર તીવ્ર રાગ છે. એનું ધન ગયું પશુ મારે તા રક્ષા કરવી છે. કેટલાકા એ સ્થિતિમાં હશે કે ચૌદ પૂર્વી અધિ મનઃપૂવ જ્ઞાની પડી જાય તેા આપણે પડીએ તેમાં નવાઈ શી ? આ શબ્દો માયલાના છે. હજુ ધમ રાગ જાગ્યા નથી. કાટિધ્વજ ને ત્યાં ચારી થાય