________________
૪૬
પ્રવચન ૧૩૪ મું
તેવા વખતમાં નમે તિત્ત્પન્ન કહી કેમ બેસે ? ત્યારે ત્યાં ખુલાસે કર્યો કે નવું પ્રાપ્ત થવા માટે નમસ્કાર નથી. તેમ જુનાના રક્ષણુ માટે પણ નમસ્કાર નથી. આપત્તિ ટાળવા માટે પણ નથી, ત્યારે છે શાના માટે ? જે તીથ પણું મળ્યુ છે જે કેવળજ્ઞાન મળ્યું છે તે આ વર્ષોંની સહાનુભૂતિથી જ મળ્યુ છે. પૂર્વ ભવમાં વીશસ્થાનક તપ આરાધ્યે પણ આ વ સહાનુભૂત ન હતે તે વીશસ્થાનક આરાધતે શાના ? હું પામત જ નહિ, આ વગની સહાનુભૂતિથી જ મળ્યુ છે. આરાધના આ વર્ગની સહાનુભૂતિથી જ કરી શકયા છું
એક શેઠ જ્ઞાની પાસે ગયા. તેણે ઋદ્ધિ સિદ્ધિ સારી મેળવી? તેના જવાબમાં પહેલાના દાનમાં પ્રભાવે ભાગ્યશાળી થા. આટલી ઉંચી સ્થિતિ ગરીબને દાન દેવાના પ્રભાવે, ગરીબને શેઠે નમસ્કાર કર્યાં. પેલા ગરીબ મૂછ મરડે કે અમને શેઠીયા નમસ્કાર કરે છે. શેઠ ગુણી છે, તેથી નમસ્કાર કરે છે, પણ ગરીખ તે ધારણા રાખે તે ? તેમ ચતુર્વિધસંધ તેની મહત્તા શાથી ? કે તમારા સહાનુભૂતિ-સહકારને લીધે તીર્થંકર પદવી પામ્યા છું, માટે નમસ્કાર, તીર્થકર મહારાજને તીના સહકારથી પદ્મવી મલી છે. તે કારણથી નમસ્કાર કરે છે, પણ આપણે કહીએ તે જનારી લાજતી નથી શું ?
બારપદામાં આગળ કાણુ પ્રવેશ કરે ?
ખાર પદામાં આગળ કાણુ ? પ્રથમ પ્રવેશ શ્રમણુ પદાને થાય છે, આગળ શ્રમણ બેસે છે, જે પ`દામાં શ્રાવકની બેઠક પાછળ છે. તેવાએ પેાતાને પૂજ્ય ગણાવે છે. જે પવિત્ર દાનતવાળા છે, માર ખાય છે, છતાં સમજે છે કે મારામાં અવગુણુ છે તેથી માર પડે છે. ચાહે સમકીત દૃષ્ટિ હૈ, દેશ-વિરતિ હૈ। પણ પેાતાના આત્મામાં રહેલી ન્યૂનતા ટાળવા માટે કટિબદ્ધ હોય. જેટલા વ્યસની બન્યા તે વ્યસનનું ભૂંડાપણું દેખનારે બીજાને વ્યસનમાં જોડે ન.િ જે પૌદ્ગલિક ભાજીને દારૂ તરીકે વ્યસન ગણે તે બીજાને વ્યસનમાં જોડનાર હાય નહિં. જે આત્માને મેહ મદિરાનું વ્યસન પડયું તે અણુવ્રત કરે પૌષધ કરે, તે સમજી અફીણીયા લહરકા ઓછા કરતા જાય, પણ વધારે નહિં. તમા અણુવ્રતે દારૂનું અફીણનું માપ, ગુણુવ્રત એ લહરકા ઓછા કરવાના, શિક્ષાવ્રત, આંતરે આંતરે છે।ડવાના, શિક્ષાત્રતે મેહ દારૂના આંતરા છે. અણુવતા વિરંગે