________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
એ નિશાળપણાની અપેક્ષાએ. સાગારીપણામાં જે ધર્મ તે ધન ધાન્ય કુટુંબની અપેક્ષાએ ધર્મ કહ્યોજ નથી. ત્યાં કવાયત કરો છો તે અપેક્ષાએ તમારામાં ધર્મ કહ્યો છે. સૂયગડાંગમાં કહ્યું છે કે શ્રાવક ધર્માધમી. ધર્મ કયે અધર્મ કર્યો? જે સ્થળ હિસાદિકથી વિરમે તે ધર્મ. જેટલાથી વિરમે નથી તે અધર્મ, તમારામાં ધર્મને અંશ કે? જે ચતુર્વિધ સંઘમાં દાખલ થયા હોય તે પિતાને અધમાધમ ગણવે, પિતાની ઉત્તમતા વિચારવાને વખત નથી, તે બલવાને વખત ને તેને લીધે માન મેળવવાને વખત ક્યાંથી હોય? પિતાને સંધને દાસ માનનાર સંઘમાં ગણાય - જેને ધર્મ હું બગ લાગતું હોય, જે પિતે તીર્થકરને પૂજ્ય ગણાવા તૈયાર થાય તેને ચતુર્વિધ સંઘમાં શી રીતે ગણાય? પિતે શેઠ જણાવે તે વખતે કહી શકીએ કે બેશરમ છે, જે ચાલુ સ્થિતિમાં ગણાતા હોય તે તે પિતાના મેઢેથી ગણવે તે બેશરમાં છે. તમારામાં સંઘપણું હેય તે તમારે રૂંવાડે રૂંવાડે સંઘનું દાસપણું હેય. તમે ધર્મના દાસ બને, સર્વવિરતિના સેવક ગણે તે શાસ્ત્રકાર તમને સંઘમાં ગણે. (અમે સંઘ)એ શબ્દ બેલનારને કહી આપે છે કે તમે સંઘમાં નથી, દેશવિરતિ એટલે ધરમની અપેક્ષાએ અમારી કેડીની કિંમત નથી. કેઈ ભાવશાળીઓ શાસનને બચાવનારા, સાચા સંઘને વિચાર કયા હોય? જે તમે કઈને ઉપગાર માને તે વખત સામે કહે છે કે મેં તે મારી ફરજ બજાવી છે. મેં કંઈ કર્યું નથી, તે આપણે ઘરના મનના ઉપગારી થઈ બેસવું, જે ધારે છે કે અમને તીર્થકર મહારાજા નમસ્કાર કરે છે તેવાને સ્વપ્ન પણ તીર્થકર નમસ્કાર કરતા નથી. તીર્થકર તીર્થને શા માટે નમસ્કાર કરે?
પ્રશ્ન થયે ત્યારે જે કેવળી થયા પછી કેવળીને પણ નમસ્કાર ન કરે, તીર્થકરને પણ નમસ્કાર ન કરે, તેવામાં સર્વ કેવળીના આગેવાન તેવા તીર્થને નમસ્કાર કરીને કામ શું ? ન નમસ્કાર કરે તે મેક્ષ ચા જવાને નથી, જે નમસ્કાર કરવાથી ફાયદે નથી ને કરવાથી નુકશાન નથી તે તીર્થને નમસ્કાર કરીને તીર્થકરને શું કામ છે? તીર્થકર કેવળી તીર્થને શા માટે નમસ્કાર કરે છે? તમામ કેવળીને એ અધિકાર કે તારણ કહીને બેસે. કેવળી કેવળીને કે તીર્થકરને નમસ્કાર ન કરે. તેવા