________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથે
૩૭ હેય નહિ. સનીની દુકાને ભેળસેળ કેઈ કરતું નથી. ભગવાન નેમનાથ
ની બુદ્ધિ કેવળ બચાવવાની. તેમાં બાધ શાસ્ત્રકારે જણાવ્યું નથી, દેખે નથી, તે બીજા જીવને બચાવવાથી પાપ ક્યાંથી થયું? દ્રવ્ય અનુકંપા અવિશેષણપણે તેમાં વિશેષને સ્થાન નહિં. અમુકને બચાવે અમુકને ન બચાવે તેમ નહિં. મારે કુટુંબીક સંબંધી ઉપગારી કે અનુપગારી તેમ બીજો પણ વિશેષ અનુકંપામાં રાખી શકાય નહિં. અવિશેષથી બચાવે તે સમ્યકત્વની અનુકંપા, નહિંતર પિતાના બચ્ચાને વાઘણ પણ અનુકંપા. કરે છે. કેવળ બચાવની બુદ્ધિએ બચાવ કરાવે તે અનુકંપા છે. દુઃખી જીને નિર્વિશેષ બુદ્ધિએ દયાના કારણથી બચાવવા તે દ્રવ્ય અનુકંપા. એક મનુષ્યને કંઈક ખોટ આવી તેને એ પ્રામાણિક આદમી મલ્યા કે હાડકાને ચામડા કાઢી વેચવા પણ કેડી ન રાખવી. એ સલાહ શું આપે ને ચિંતવન શું કરે ?કેઈની કડી રાખીશ નહિં એવી સલાહ આપે. તેના રૂંવાડા રૂંવાડામાં અપ્રમાણિકતાને તિરસ્કાર પ્રામાણિક્તાની પ્રીતિ ભરેલી છે. તેથી બીજાને પણ તે લાવવા કહે છે. અહીં જેઓ ખરેખર આસ્તિક હેય સાચે સાચા જીવને માનનારા જીવને નિત્ય છે. કર્મ કરનાર છે. કર્મ ભેગવનાર છે, એમ માનનાર. વળી મેક્ષ છે. તેને ઉપાય છે. તેને માનનારા તેવા સાચા આસ્તિક હોય. કહેવાના આસ્તિક નહીં. કહેણું મામે મેસા ભરવા તૈયાર નહીં રહે, મોસાળ તે ખરેખર મામે હશે તે જ ભરશે. મામે કહે તે કહેણે મામે હુંકારે ભરે, તેમ સાચી આસ્તિકતા નિત્ય આદિ રીતિએ જીવને માન્ય હેય, તેમ છ સ્થાનક માનનારે, તેને તે સાતમી નરકના દુઃખ જેટલા ભયંકર ન લાગે, તેટલું ભયંકર મિથ્યાત્વ લાગે. નરકના દુઃખ તેત્રીસ સાગરેપમે પણ જેને છેડે છે. મિથ્યાત્વ ચેરિટે કેટલા સાતમીના ભવ કરાવશે તેને પત્તો નથી. મિથ્યાત્વ ખસી જાય તે પાંચ સાત ભવે મોક્ષે જાય પણ અંદર ચાર પેઠે હેાય ત્યાં સુધી ૭-૬ નરક નિગદના બારણું ખુલા છે. સાતમી એટલે ડેસી મરી. મિથ્યાત્વ એટલે જમ પેદા થયે. ભાવઅનુકંપા એટલે માફી, દ્રવ્યાનુકંપા એટલે મુદતની મેતલ
સાતમી નરકના નારકના દુઃખ દેખી જે અનુકંપા આવે તે કરતાં મિથ્યાત્વી જીવને દેખી અનુકંપા આવે તે હદપારની હોય, પણ તે ભાવ અનુકંપામાં ગયે હેય ત્યારે. નરક નિગોદ દુર્ગતિ બધાની જડ