________________
૨૪
પ્રવચન ૧૩ મું
કલ્પનાનુસાર ધર્મ કલ્પવૃક્ષ દેવે કે ચિંતામણિ ફળ આપે
દ્રવ્યથી સિદ્ધાચળની જાત્રા કરે તે પણ ભવ્યપણાનું નિશ્ચય કરનારું સાધન છે, પણ પિતાના કે પરના અભવ્યપણને નિશ્ચય કરવાનું સાધન નથી. તેમજ અભવ્યને અભવ્ય જાણવાનું મુદ્દલ સાધન નથી. આ ઉપરથી મૂળ વાતમાં આવે. મેક્ષની ઈચછા જેને થાય તે જ ભવ્ય. હવે મોક્ષની ઈચ્છાની જરૂર શી? જે ધર્મ મેક્ષ દેનાર છે તે મોક્ષની ઈચ્છાએ ધર્મ કરો. વગર ઈચ્છાએ ધર્મ કરે. આવી શંકા કરી કહ્યું હતું કે તીર્થ કરે કહેલે ધર્મ કર, મોક્ષની ઈચ્છા કરવાની જરૂર નથી. તેના માટે કલ્પવૃક્ષ વિગેરેના દષ્ટાંતથી જણાવ્યું છે, તેમ દેવાદિનું આરાધન ક્રિયાની રીતીની આરાધનાએ સરખું હોય છતાં દેવલેકની કલ્પનાવાળાને દેવકની લાઈનમાં ફળ આપે. બેર માગવાવાળાને બાર આપે, આથી કલ્પનામાં ફરક પડે તે ફળમાં પણ ફરક પડે. આથી તીર્થંકરે જે ધર્મ કહ્યો તે શા માટે કહો? જ્યાં ક૯૫ના ઉપર આધાર રહ્યો તે ફળનું નિરૂપણ જરૂર કરવું પડે. માટે ફળની કઈ કલ્પના રાખવી તે નક્કી કરવું પડે. માટે દેવ ગુરૂનું આરાધન મેક્ષ માટે જણાવ્યું. તીર્થંકર મહારાજે ધર્મનું આરાધન મોક્ષ માટે જણાવ્યું. તીર્થકર મહારાજે ધર્મનું આરાધન જણાવ્યું તે મેક્ષ માટે જણાવ્યું છે. પછી બીજે પૌગલીક ફળ મેળવી લયે તે તે માટે તીર્થકર મહારાજે કહ્યું નથી. કલ્પવૃક્ષ આરાધવાની રીતિ કઈક બતાવે તે તેને લાભ ઉદય થાય, એ ઉદયથી બતાવે, પણ “મારી એક આંખ ફેડે કહ્યું તે આરાધન બતાવનારે આંખ ફેડવા બતાવ્યું હતું તે બુદ્ધિને વિપર્યાય થાય ને આંખ ફડે તેમાં બતાવનારને શો વાંક? તેમ સમ્યકત્વાદિની ક્રિયા કરતાં ભવાભિનંદી કદી પુદગલ ફળની ઈચ્છા કરે તેટલામાત્રથી તીર્થંકર મહારાજે પુદગલ માટે આરાધના બતાવ્યું ન હતું, દેવલેક એ આંખ ફરવા જેવું નથી. ઈષ્ટની સિદ્ધિ બતાવે એમાં નવાઈ શી? નાના છોકરાને બળીયા વખતે ખણવું ઈષ્ટ છે તેથી હાથ બાંધે છે. હવે હાથ બાંધે તે એને અકળામણુ છે કે બીજું કંઇ? જે ઈષ્ટમાં ભવિષ્યમાં અનિષ્ટ હોય તે ઈષ્ટ હતૈષીથી ખમી શકાય નહિં. આ પિદુગલિક પદાર્થો પુદગલ આરામીઓને ભલે ઈષ્ટ લાગે, પણ પરિણામે ભયંકર પરિણામ લાવનાર છે. પરિણામે દુઃખ આપનારું ફળ, માટે તે ઉપદેશ કરતા નથી. કમ સેકાયા ન કાય, કર્મ બાંધવાના સવભાવવાળા, દોષે ખસ્યા હોય તે કુશળ એટલે મોક્ષને જ જોડે, એવું