________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૨૩ શું? જગતના સામાન્ય પદાર્થો જેવું લે તેવું દે, લાકડું અહીં સળગે તે બીજાને પણ સળગાવે, તે હું જિનેશ્વર પાસેથી આચાર્ય–સાધુ પાસેથી ઉત્તમ ધર્મ પામ્યો છે તે મારામાં ને મારામાં જ રમાઈ જાય તે હું જડ પદાર્થ કરતાં ગયે. મારા કુળમાં આવ્યા તરીકે મને મળ્યું તે મારે પુત્રને આપવું જોઈએ. યાચક બનીએ તે એને ન આપીએ, પણ બીજાને પાપીએ તે બદલે વળે. માટે મેં દેવગુરૂ પાસેથી જે ધર્મારાધન મેળવ્યું છે. તેને બદલે આપી શકે તેમ નથી. તે આને બદલે મારા સંબંધમાં આવનારને સંસ્કારવાળા કરૂં. “નજીકમાં નબળું ફરમાં દેખાડવું' વસ્તુ તે એ ન હોય, બીજા ને ધરમના માર્ગની વાત કરું ને મારે ત્યાં અંધારૂં, જે જે તેજવાળા પદાર્થો તે નજીકમાં વધારે અજવાળું કરે. હું મારા કુટુંબમાં ધર્મનું અજવાળું ન કરૂં તે ધર્મ સમયે શા કામને આ સમજી છોકરાને ધર્મમાં જોડવા માગે છે. ભવિતવ્યતા ન પાકી હેય ત્યાં સેંકડો ઉપાય નકામાં જાય. પુત્રને ગુરૂ આચાર્ય પાસે લઈ ગો, સેંકડે ઉપાય કર્યા, પણ છાણ પર લીંપણું બાપ પ્રેરણા કરનાર, આચાર્યાદિ પ્રેરણામાં સામેલ થયા, શ્રાવકે સાધમિકે પણ જોડે પ્રયત્નમાં પણ કશું ફળ નથી. હવે શું કરવું? એમ કોઈક સાધર્મિકને પૂછ્યું આ પુત્ર તાન જન્મ હારી જાય છે. ત્યારે કેઈ શ્રાવકે કહ્યું કે બનાવટી ઉપાય કર. તારા ઘરનું બારણું ઉંચું છે તે નીચું કર. નીચું કરીશ તે આમ વાંકા વળી જવું પડશે. એટલે તીર્થંકરની મૂર્તિ ઉપર તેની નજર પડે. છોકરામાં અરૂચિ કેટલી હોવી જોઈએ? કુળની લાજે કાંઈપણ કરવા તૈયાર નથી, અરૂચી કેટલી બધી? પોતાની મેળે જાય ધ્યાન કશું નથી. એવા મનુષ્યને ઘરનું બારણું નીચું કરી સામી મૂર્તિ રાખી. કોઈ વખત આ યાદ આવશે તે પણ કલ્યાણ છે. કેવળ અરૂચિથી જાતિસ્મરણની સંભાવના રાખી કરાય છે. પુત્ર મ. સ્વયં ભૂરમણમાં માછલે થયે મૂતિના આકારનું માછલું દેખ્યું. વિરોધી દેખીને વિરોધ જાગે પણ તે અંગે વિચાર જરૂર કરવું પડે. મત્સ્ય ઉપર વિચાર કરવા માંડે. ખ્યાલ આવ્યું. મારા બાપે આટલા ઉપાય કર્યા ને મેં તે વખતે ધર્મારાધન ન કર્યું, તેને આ વખત આવે. શા માટે હતું? એને તો અરૂચિ માટે હતું છતાં પણ અરૂચિ માટે હતું છતાં પણ અરૂચી માટે સંસ્કારની ચીજ હતી તેથી અરૂચીને રૂચી પરિણામ થયે. ચેરી કરી નરકમાં જાય તે જાતિસ્મરણથી પશ્ચાતાપ કરે, તે અમુક નિર્જર કરી. મારા જેવા નિર્માગીએ ચેરી કરી.