________________
પ્રવચન ૧૮૩ મું બીજાનું નિરૂપણ કરનાર ઉત્તરગુણની પ્રરૂપણા એકલી કરે તે શું ગણવું? કષાયને પરમેષ્ઠિમાં સ્થાન આપ્યું તે અવિરતિને સ્થાન કેમ ન આપ્યું ? અરિહંત સિદ્ધ અકષાયી, આચાર્યાદિક ત્રણ સકષાયી હોય છે. કષાયી હોય તે આચાર્યાદિક નહીં તેમ નહીં કહી શકીએ. આ ત્રણમાં ક્ષીણકષાયને નિયમ નથી. ક્ષીણુકષાય વગરના આચાયાદિકને પંચપરમેષ્ઠિમાં માન્યા તે દેશવિરતિવાળા અવિરતિવાળાને નેકરમાં કેમ ન માન્યા ? વાત એ છે કે સર્વજ્ઞવીતરાગ હોય તે અરિહંત માનીએ એમાં અજ્ઞાનને લેશ ન જોઈએ. આ ત્રણને કેવા માન્યા? સર્વજ્ઞ હ ખરા ને ન પણ હોય. વીતરાગ હોય પણ ખરા ને ન પણ હોય. ગૌતમસ્વામી કેવળ પામ્યા પણ કયા પદમાં? આચાર્યપદમાં દાખલ કર્યા છે. અરિહંતમાં આઠ પ્રાતિહાર્યાદિક, જન્માદિક મહેત્સવ ઈન્દ્રો કરે. કેવળીને પછી ૩૬,૨૫ કે ૨૭ ગુણેની જરૂર નથી. પ્રમતસંયત સુધી સાધુપણું માન્યું છે. સાધુ ઉપાધ્યાય આચાર્યના આજ્ઞાવતી, કેવળજ્ઞાન ૫ મ્યા પછી આજ્ઞા માગવા જવું. જે કેરળી થયા પછી આચાર્યાદિક માનીએ તે છેદ પ્રાયશ્ચિત્ત સુધી પ્રાયશ્ચિત કને હોય? જ્યાં નિયંઠાણું. ત્યાં બકુશ કુશીલ, ઉપગર, બકુશ કુશીલ વિગેરે ભેદે છે, તે સાધુમાં ગણવા કે નહિ ? માટે મૂળગુણ બરાબર જવા. મૂળ વાતમાં આવે. સાધુ ઉપાધ્યાયને આચાર્ય ઉચ્ચપદે ગયા નથી. અરિહંત સિદ્ધ કરતાં હલકે પદે છે, તેને મેષ્ઠિમાં દાખલ કર્યા તે તેથી હલકા દેશવિરતિને કેમ દાખલ ન કર્યા? જે તેમને દાખલ ન કર્યા તે છદ્મસ્થ સકષાયી આચાર્યાદિકને કેમ દાખલ કર્યા ? આથી સમજાશે કે મૂળ ગુણ જે ધારણ કરે તે જ પરમેષ્ઠિમાં દાખલ થાય. જે બેલે તેવું પાળે નહીં તેના જે મિથ્યા-દષ્ટિ કેઈ નથી તે મૂળગુણની અપેક્ષાએ. પરમેષ્ઠિ પદમાં સકષાયી છતાં સ્થાન રાખ્યું ને પરૂપણું તે અકષાય વીતરાગને ઉપદેશ આપે છે. આણંદ શ્રાવક સરખા ત્રણ જ્ઞાનવાળા છતાં જે મમતા ન છેડી, તે આ સાધુઓએ છેડી છે. જ્ઞાન એ લાકડા જેવું છે. તેથી પેટ નહીં ભરાય, ચારિત્ર એ અનાજ તેથી જ પેટ ભરાય. અવધિજ્ઞાની દેવતાઓ સાધુને નમસ્કાર કરે છે. જ્ઞાન એ સવર્તનના સાધન પુરતી કિંમત છે. ચૌદપૂવી સાધુ હોય પણ એ ક્ષીણકષાયી જ્ઞાનીથી નિર્ણત થાય તે તેને વદન કરી લે, ક્ષીણકષાયીને ચૌદપૂર્વ વંદન કરી લે છે જાણે તે, સામેસરણમાં કેવળ