________________
૧૯૪
શ્રીઆગમો દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે જાય ને બીજાને શીખામણ દે. ડાહી ન કરે તે ગાંડીને કહે શું ? માટે ઉપદેશ કે ત્યાગી બનવું જ જોઈએ. હવે ત્યાગી બનવામાં બે મુદ્દા રાખ્યા છે. એકને મૂળગુણ કહીએ છીએ, એકને ઉજારગુણ કહીએ છીએ. મૂળગુણમાં આશ્રવને ત્યાગ હોવું જોઈએ, ઉત્તરગુણમાં સ્થિતિ ન હોય તે પણ ઉપદેશ દઈ શકે, સાધુ સકષાયી રાગી પ્રમત્ત છતાં અકષાયને વીતરાગતાને અપ્રમત્તતાને ઉપદેશ દઈ શકે શાંત મગજથી વિચારી લે પિષ્ટમેનના કાયદા પિટમેનના રૂપમાંજ હોય, તેમ ઉપદેશકની અપેક્ષાએ મૂળગુણને અંગે નિયમિત હોવા જોઈએ. તે અપેક્ષાએ ‘કુવા ઉમfarટ્ટતા કુલ મન્ના. જે પ્રમાણે દેશના કે નિરૂપણ કરે છે તે પ્રમાણે ન કરે તે તેના જે જ મતમાં મિથ્યા દ્રષ્ટિ નથી. અમે કષાય રહિત નથી, નેકષાય ત્યાગને ઉપદેશ દઈએ તે મિથ્યાદષ્ટિ બન્યાને ? ઘાતિ રહિત થયા નથી. અપ્રમત્ત થયા નથી, સર્વજ્ઞ નથી બન્યા તે તેને ઉપદેશ દઈએ તે મિયા દ્રષ્ટિ બન્યા? ના, મૂળગુણની અપેક્ષાએ યથાવાદકિયા હેવી જોઈએ. મૂા જે હિંસાવિરતિ આદિ જેવું નિરૂપણ તેવું વર્તન હોવું જ જોઈએ. એ વર્તાન ન હોય તે મિથ્યાદષ્ટિ ખુશીથી થાય. આથી પંચમહાદતમાં આવ્યા વગરની ઉપદેશકની સ્થિતિ કઈ ગણ? મૂળગુણના નિરૂપણમાં હિંસાની વિરતિ કહેવી પડશે. અહીં ગૃહસ્થપણામાં પાણી ઢોળવામાં, માટી
દવામાં જેવું નથી તે હિંસા ત્યાગ કોને કહેશે ? ત્રસકાયને ઉપદેશ આપશે? ચેરીનું પોટલું માથે હેય ને બીજાનું તણખલું ન ઉપાડીએ હો, એમ કહી શકે ખરો ? એની અસર શી? પિતે છ કાયના કુટામાં વર્તનારે બીજાને છ કાયના કુટાના ત્યાગની વાત કરે તેનું તત્ત્વ શું ? સર્વથા જઠને ત્યાગ ન હોય, પિતે ડગલે પગલે જૂઠું બોલતે હોય ને બીજાને કહે કે ૨ચ માત્ર ફેરફાર ન બોલવું, તેમાં સામો શું અરાજે? આજ પિથીમાના રીંગણું જે મૂળગુણ પાળનારા ન હોય તે હિંસાદિકની વિરતિની વાત કરે તેને ઉપદેશ દેવાને હક નથી. મૂળગુણમાં જઈ ઉત્તરગુણમાં જાય તે વાસ્તવિક છે. કોની અપેક્ષાએ મિથ્યાષ્ટિ? મૂળ ગુણની અપેક્ષાએ મિથ્યાષ્ટિ. સકષાયને પરમેષ્ઠિમાં સ્થાન તે દેશવિરતિને સ્થાન કેમ નહિ?
મુનિ થઈ ગયા. વેષ છેડાતા નથી ને પળાતું નથી, તેને સંવેગ પક્ષી થવાને હક છે. મૂળગુણનું જ પ્રથમ નિરૂપણ, એના નિરૂપણ વગર